________________
૧૯૧
જે દાણ આવ્યા તે આખા ને આખા રહેવાનો ભરોસે રહેતો નથી, ઘંટીના કેટલાક આંટા ફર્યા પછી તેનો લેટ થવાને; તે પ્રમાણે કાળ રૂપ ઘટી છે, તેનાં બે પડ છે; ભૂતકાળરૂપી નીચેનું એક સ્થિર પડ અને ભવિષ્ય કાળરૂપી ઉપરનું ફરતું પડ એમ બે પડ છે એ બે પડની વચમાં સાંસારિક અનંત જ આવેલા છે, હવે એ જીની કાયાનો શે ભરેસે કે આટલા દિવસની અંદર કાયા પડી જઈ તેની ભસ્મ થશેજ!! એમની કાયાને એક દિવસ અંત આવશે એટલી વાત તે નકકી છે.
પ્ર. ૧ શ્રી તીર્થંકરદેવના શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા કલ્પસૂત્રમાં આવે છે, તે ચેથા ગુણસ્થાનકની કે પાંચમા ગુણસ્થાનકની ?
ઉ૦ પાંચમા ગુણસ્થાનકની હોય એમ લાગે છે. સેન પ્રશ્ન ઉલ્લાસ ત્રીજો પ્રશ્ન ૨૩ર માં જણાવ્યું છે કે
શ્રી તીર્થકર મહારાજા પાસે જેઓ સમ્યક્ત્વ પામવાપૂર્વક દેશવિરતિ આદિ પામ્યા હોય, તેઓને જ શ્રી તીર્થકરના પરિવારમાં ગણવા.
પંડિત શ્રી વીરવિજ્યજી કૃત પંચકલ્યાણની પૂજામાં
એક લખ ચઉસઠ સહસ છે, શ્રાવકને પરિવાર, સગવીસ સહસ તે શ્રાવિકા, તિગ લખ ઉપર ધાર (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org