________________
૧૯૯
સારાંશ સે વર્ષની જીદગીમાં માણસને કેટલું સુખ મળે છે તે જરા વાણીઆની રીતે હિસાબ કરીને જોઈએ. એક વર્ષના ૩૬૦ દિવસ થાય છે તેથી ૧૦૦ વર્ષના ૩૬૦૦૦ દિવસ થયા. એ છત્રીસ હજારમાંથી અર્ધા એટલે અઢાર હજાર તે નિદ્રામાં ગયા ! કારણકે “નિદ્રાગુરૂજી પણ મિત મૂવા” હે ગુરૂજી! વગર મતે મિતરૂપ નિદ્રા છે. નિદ્રામાં સુખદુઃખ વગેરેનું કાંઈ પણ ભાન રહેતું નથી. બાકીને અઢાર હજાર દિવસના ત્રણ ભાગ કરે. છહજાર દિવસે બાળપણમાં જતા રહ્યા. તે પણ અજ્ઞાન દશામાં જ ગુમાવ્યા ગણાય કારણ કે બાળકને સત્યાસત્યનું જ્ઞાન હોતું નથી. બીજા છહજાર દિવસે જરા અવસ્થા (ઘડપણ)માં કાઢયા. વૃદ્ધાવસ્થા પણ મહાદુઃખનું કારણ છે એમ શાસ્ત્રમાં સ્થળે સ્થળે બતાવેલ છે.
જન્મ દુઃખે જરા દુઃખ એ અવસ્થામાં મન મોજ શેખ ભેગવવા ઈચ્છા કરે છે પણ ઈદ્રિયે ઘણું જ નબળી પડી જાય છે તેથી ખાનપાનાદિ ભગવતાં છતાં દુઃખને ખરેખર વધારે થાય છે. ઘડપણમાં આંખે બરાબર દેખાતું નથી. કાને સંભળાતું નથી. દાંત પડી જવાથી ખાવામાં મજા આવતી નથી અને ખોરાક ચવા ન હોવાથી પચતું પણ નથી. અપચે થવાથી અનેક રોગો ઉત્પન્ન થાય છે વૃદ્ધનું શરીર અશક્ત નકામું, તથા અળખામણું લાગે એવું થતું જતું હેવાથી સ્વજને અપમાન કરે છે. ઈત્યાદિ અનેક દુખે જરા અવસ્થામાં છે. એ રીતે બાળપણ ને ઘડપણના મળી બાર હજાર દિવસે ફેકટ ગયા. હવે જે છહજાર દિવસે જુવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org