________________
૧૮૮
મેજમજા, નાટક ચટક તથા પરસ્ત્રીઓ સાથે વિષયલેગ ભેગવી આનંદ માને, કોઈપણ દુઃખી પ્રાણીને દેખીને દિલમાં અનુકંપા લાવે નહિ અને સદા પૃથિવ્યાદિક છએ કાયન જીવોની હિંસા કર્યા કરે અને મધમાંસનું ભક્ષણ કરે, કેઈને પણ કિંચિત્માત્ર દાન આપે નહિ, મહા પરિગ્રહી, કંજુસ અને મૂંછ બનીને બીજે કઈ ઉદાર જન દાન કરતે હોય તેને પણ અટકાવી અંતરાય કર્મ બાંધે છે; આત્મદમન, નિયમ, વ્રત પચ્ચકખાણ કંઈપણ કરે નહિ; એ પ્રમાણેનાં લક્ષણે જેમાં હેય તેને નીચ ચંડાળ જાતિને ગણવે. એ દુર્ગુણો જેનામાં ન હેય, યથાશક્તિ જપ, તપ, ઈદ્રિયદમન, દયા, દાન કરે તેને ઉત્તમ કુળને કહે એવું ઉત્તમ કુળ જેનકૂળ છે, અને જૈન કુળમાં જન્મ થ મહા મુશ્કેલ છે.
(૪) “દીર્ઘ આયુષ્ય”—ઉત્તમ કુળ તે મળ્યું પણ તેની સાથે લાંબુ આયુષ્ય મળવું જોઈએ. એવું લાંબુ આયુષ્ય મળવું પણ મહા મુશ્કેલ છે. ત્રીજા તથા ચોથા આરાનાં મનુષ્યનાં આયુષ્ય પૂર્વે જેટલાં હતાં એમના આયુષ્યના જેટલા સેંકડા થાય તેટલા શ્વાસોચ્છવાસ ચાર અબજ, સાત કરોડ, અડતાલીશ લાખ અને ચાળીસ હજાર થાય છે. એવાં સે વર્ષ સુખે સુખે પૂરાં કરનાર તે કઈક મહાભાગ્યશાળી હોય છે. લેક -આયુર્વેષશત નૃણ પરિામાં, રાત્રી તદવંગત |
તસ્યાઘૂસ્ય પરાઈમપરં: બાલદ્ધિત્વ: | શેણું વ્યાધિવિગદુ ખસહિત, સેવાદિભિનયતે | જીવે વારિતરંગચંચલતરે, સૌખયં કુતઃ પ્રાણનામ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org