Book Title: Devvandanmala
Author(s): Khantishri
Publisher: Hansrajbhai Manek Shah

View full book text
Previous | Next

Page 194
________________ ૧૮૭ ધર્મચર્યયા જધન્ય વર્ણઃ પૂર્વ વર્ણમાપદ્યતે જાતિ પરિવૃત્તો ” અર્થાતુ- નીચ વર્ણવાળા પણ ધર્માચરણથી ઉત્તમ તાને પ્રાપ્ત થતા જાય છે. આ આ પ્રમાણે આપસ્તંબ ધર્મ સત્રના પ્રશ્ન ૨ પટલ ૪ માં કહ્યું છે. વિશ્વામિત્ર વસિષ્ઠ મતંગે નારદેડપિ ચ તપ વિશેષ સંપ્રાત્પા, ઉત્તમત્વ ન જાતિનઃ | શુક નીતિ અધ્ય. ૪ પ્રકરણ ૪ વિશ્વામિત્ર, વસિષ્ઠ અને નારદ અષિ નીચ જાતિમાં ઉત્પન્ન થયા છતાં પણ તપશ્ચરણ કરીને ઉત્તમ થયા છે. એટલા માટે જાતિનું કશું વિશેષ નથી. જપ નાસ્તિ, તપે નાસ્તિ, નાસ્તિ ચન્દ્રયનિગ્રહ | દયા દાન દમે નાસ્તિ, ઇતિ ચંડાલલક્ષણમ્ II અથત–પરમેશ્વરને જપ, સ્મરણ, ધ્યાન ગુણાનુવાદ, સ્તવનકીર્તન ન કરે, રાતદિન પિતાના ઘર ધંધામાં જ રચ્યો પચ્ચે રહે; વ્રત-નિયમ-ઉપવાસ ન કરે, પણ સદા ખાઈ પીને શરીરને હૃષ્ઠપુષ્ટ બનાવવામાં આનંદ માને, ભક્ષ્ય અભક્ષ્ય વસ્તુને પણ વિચાર કરે નહિ પણ અગ્નિની પેઠે કંઈપણ ન છોડતાં સર્વને આહાર કરે, પછ ઈન્દ્રિયને ખરાબ રસ્તે જતી રેકે નહિ, પણ હમેશાં ગાનતાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208