________________
૧૭૭
ઉપજ. એ બાદર એકેદ્રિયના પાંચ ભેદ છે, (૧) પૃથ્વીકાય (માટી)-એની સાત લાખ જાતિ છે અને બાર લાખ ક્રોડ કુળ છે. પૃથ્વીના જીનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીશ હજાર વનું છે. (૨) અપકાયનપાણી)–એની સાત લાખ જાતિ છે. સાત લાખ કોડ કુળ છે એનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત - fજાતિનું પ્રમાણ એવી રીતે છે કે–પૃથ્વીકાયના મૂળ પ્રકાર ૩૫૦, એને પાંચ વર્ણ બે ગધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંડાણથી અનુક્રમે ગણતાં ૩૫૦૪૫૪૨૪૫૪૮૮૫=૭૦૦૦૦૦ જાતિ પૃથ્વીકાયની થઈ. એ પ્રમાણે અપકાય, તેઉકાય અને વાયુકાયનું સમજવું, વનસ્પતિના મૂળ પ્રકાર ૧૨૦૦ છે. તેને પૃથ્વીકાયની પેઠે અનુક્રમે ગુણતાં ૧૨૦૦૪૫૪૨૪૫૪૮૪૫ ૨૪૦૦૦૦૦ લાખ જાતિ થઈ. એ પ્રમાણે જેની જેની ઃ જેટલા લાખ જાતિ હેય તેથી અર્ધા સૌ પ્રથમ લઈ તેને ઉપર પ્રમાણે પ૪ર૪પ૪૮૪૫=૨૦૦૦ ગુણતાં કુલ જાતિ (નિ) આવશે. એ પ્રમાણે તમામ કાયની થઈને ૮૪ લાખ જેનિ થશે. જેને વર્ણ ગંધ રસ, સ્પર્શ અને સંઠાણ એક હેય તેને એક જાતિ કહેવી. જાતિ છે તે માતાનો પક્ષ છે (૨) કુળની સમજણનું દ્રષ્ટાંત ભમરે એ એક જાતિ તે પણ એક ભમરે કુલમાને, એક ભમરે લાકડામાં, અને એક . ભમરો કચરામાનો એ પ્રમાણે ભમરાની એક જાતિનાં ત્રણ કળ થયાં એ પ્રમાણે તમામ કળાની સંખ્યા જ્ઞાનીએ ફરમાવી છે તે સત્ય કરી જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org