________________
૧૮૨
ત્રીછા લેકમાં માત્ર અઢી કીપની અંદર છે. આખા લેકનું ઘનાકારે પરિમાણ ૩૪૩ રાજુ છે. તેમાં અઢી દ્વીપ તે માત્ર ૪૫ લાખ જેજનમાં જ છે. વળી તે ૪૫ લાખ જનમાં પણ બે લાખ ને આઠ લાખ જેજનના પહેલા એવા મોટા સમુદ્રો પડયા છે. એ સિવાય દીપની ભૂમિમાં પણ નદીઓપહાડે, વન વગેરે ઘણાં સ્થળો મનુષ્ય રહિત છે. એ બધા વિચાર કરતાં મનુષ્ય ભવ મળ ઘણું દુષ્કર છે.
(૨) આર્ય ક્ષેત્ર–મનુષ્યને અવતાર માત્ર મળવાથી કંઈ ધર્મ પ્રાપિત થઈ ગઈ એમ ન સમજવું. મનુષ્ય ગતિ તે મળી પણ તેમાં આર્ય ભુમિ મળવી બહુ દુર્લભ છે. મનુષ્યની ઉત્પત્તિનાં અઢી દ્વીપની અંદર ત્રીશ ક્ષેત્ર તે અકર્મ ભુમિ (જુગલીઆ) મનુષ્યનાં છે, અને છપ્પન ક્ષેત્ર અંતર દ્વિપનાં મનુષ્યનાં છે. એ ક્યાશી ક્ષેત્રનાં મનુષ્ય ધર્મ કર્મમાં બિલકુલ સમજતાં નથી. એ મનુષ્ય તે પિતાના પૂર્વે કરેલાં પુનાં ફળે, દેવતાઓની પેઠે સુખ ભેગવે છે. માટે અઢી દ્વીપ કર્મ ભુમિ મનુષ્યનાં પંદર ક્ષેત્ર માત્ર ધર્મ કરણ કરવાનાં રહ્યાં. એ પંદર ક્ષેત્રમાં પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે ત્યાં તે સદા કાળ જૈન ધર્મ પ્રવર્તે છે, અને બાકીના પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઈરવત ક્ષેત્રમાં દશ ઇંડાકોડી સાગરને સર્પિણી કાળમાંથી એક કોડાદ્રોડ સાગરથી સહેજ વધારે વખત ધર્મ કર્મ કરવાનું રહે છે. પાંચ ભરત ને પાંચ ઈરવત એ દશ ક્ષેત્રમાંના અકેક ક્ષેત્રમાં બત્રીસ હજાર દેશ છે. બત્રીસ હજાર દેશમાંથી પણ ધર્મ કર્મ કરવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org