________________
૧૮૧
ત્યાં ચાર લાખ જાતિ છે. દેવતાના છવીશ લાખકોઠ કુળ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય તંત્રીશ સાગરનું છે. દેવગતિમાં પણ છવા ને એકજ ભવ થાય છે. એ પ્રમાણે મનુષ્યગતિમાં આવતાં પહેલા જીવને બીજી ત્રણ ગતિમાં અતિશય પરીભ્રમણ કરવુ પડે છે. તે પરિભ્રમણ કરતાં અનંત પુણ્યનો ઉદય થાય તે મનુષ્યગતિ પામે છે. એ મનુષ્યગતિમાં ચૌદ લાખ જાતિ છે. બાર લાખ કોડ કુળ છે ઉત્કૃષ્ટ આયુષ્ય પૂલ્યનું છે. મનુષ્યગતિમાં પણ જે જુગલીયા મનુષ્ય તરીકે ઉપજે તે એકજ ભવ થાય છે. અને કર્મભૂમિ મનુષ્યમાં ભદ્રિક પરિગામી તરીકે ઉપજે તે લગભગ સાત ભવ કર્મભૂમિ મનુષ્યના થાય છે. + એ પ્રમાણે અનેક મુશ્કેલીઓ વટાવ્યા પછી મનુય ગતિમાં અવાય છે શ્રી પન્નવણ સુત્રમાં જ ની અઠ્ઠાણું પ્રકારે ગણતરી કરી તેમાં સર્વથી થોડા ગર્ભ જ મનુષ્ય કહ્યા છે. વળી ગર્ભજ મનુષ્યને ઉપજવાનું રથળ તે પિતાને ઘેર જઈ સુખેથી આરામ પામે છે. પણ જે માણસ દુકાને જમજા ઉડાવી પ્રમાદી બની પિતાના પૈસામાં આગ લગાડે છે. તેને પિતાને ઘેર એકાદશી કરવી પડે છે. અર્થાત ગરીબાઈ વગેરે દુઃખ ભેગવવી પડે છે. દુકાનને મધ્યક સમજે. અને ઘરને સ્વર્ગ તથા નરક ગણે.
+ એ સર્વે મળી ૮૪ લાખ જીવ નિ થઈ અને એક કરોડ સાડીસતાણું લાખ એટલી કોડનાં કુળ થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.