________________
૧૮૦
“અસ ની ઊરપર”નું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રેપન હજાર વર્ષોંનું
અને સની ઉપરનું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રેઠ “ભુજપર” ( ભુજાના જોરથી ચાલનાર ઉંદર એનાં નવ લાખ ક્રાડ કુળ છે. અસની ભુજપરતું ઉત્કૃષ્ટ આયુષ્ય ખેંતાળીશ હજાર વર્ષનું અને સત્તી ભુજપરનું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રોડ પૂર્વનુ છે; એ પાંચેમાં જીવ, ઉત્ક્રુષ્ટ ૮ ભવ લગાલગ કરે છે. એ આઠ ભવમાંના સાત ભવ સખ્યાતા આયુષ્યવાળા અને એક ભવ અસંખ્યાત વર્ષના આયુષ્ય વાળા હોય છે.
ક્રૂરતા કરતા જીવ નરક ગતિમાં અવતાર લે તા નરકના જીવાની ૪ લાખ જાતિ છે. પચીશ લાખ ક્રોડ કુળ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરનું છે નરકમાં જીવાના એક સાથે એકજભવ થાય છે. લગાલગ ખીજો ભવ થતા નથી.× પરિભ્રમણ કરતા કરતા જીવ દેવગતિમા ઉપજો તે નરક અને સ્વર્ગ ( દેવલેાક)ના એક ભવ જ થાય છે. નરકના જીવ મરીને નરકમાં ન ઉપજે તેમ દેવતા મરીને દેવતાપણું ન ઉપજે. વળી નરકના જીવ મરીને દેવતાપણે ન ઉપજે અને દેવતા મરીને નારકીપણું ન ઉપજે કારણકે વિષેષ શુભ અને વષેષ અશુભ કર્મો વાનું સ્થળ ખાસકરીને મૃત્યુલેાકમાં ( ત્રિછાલેમાં ) છે. અહી ના કરેલા શુભ કર્મોના ખલા સ્વર્ગમાં દેવપણે ઉપજવાથી મળે. અને અશુભ કર્મોનુ ફળ નરકગતિમાં નારકીપણે ઉપજવાથી મળે છે. દ્રષ્ટાંત—કેઇ માણસ પેાતાની દુકાને મેાજમજા છેડી પ્રમાદ રહિત થઇ, કમાણી કરે તે
Jain Education International
પૂનું છે, (૫) વગેરે પ્રાણી )
For Private & Personal Use Only
www.jainelibrary.org