________________
૧૭૮
હજાર વર્ષનું છે. (૩) તેઉકાય (અગ્નિ)-એની સાત લાખ જાતિ છે. ત્રણ લાખ ત્રણ ક્રોડ કુળ છે એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્રિનું (ત્રણ રાત ને ત્રણ દિવસનું) છે. (૪) વાઉકાય (હવા) –એની સાત લાખ જાતિ છે. સાત લાખ ક્રોડ કુળ છે. એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષનું છે. એ ચાર સ્થાવરમાં આપણું જીવે અસંખ્યાત કાળ વીતાડે. (૫) વનપસ્તિ કાય-એની વીશ લાખટ્ટુ જાતિ છે. અઠ્ઠાવીશ કોડ કુળ છે. એનું દશ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. એમાં નિગદ લેખે ગણીએ તે અનંત કાળ ગુમાવ્યું ત્યાંથી અનંત પુણ્યની વૃદ્ધિ થતાં એકેદ્રિયમાંથી બેઈદ્રિય (કાયા અને મુખ એ બે ઈદ્રિયવાળા જી-કીડા વગેરે)માં આવ્યો એ બે પ્રિય જીની બે લાખ જાતિ છે. સાતડ કુળ છે. એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૨ વર્ષનું છે. ત્યાંથી અનંત પુણ્યની વૃદ્ધિ થઈ ત્યારે તેઈદ્રિય (કાયા, મુખ અને નાક એ ત્રણ ઈદ્રિયવાળા જીમાંકડ, કીડી વગેરેમાં ઉપજે. એની બે લાખ જાતિ છે. આઠ લાખ ક્રેડ કુળ છે. એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૯ દિવસનું છે. ત્યાંથી અનંત પુણ્યની વૃદ્ધિ થતાં એરંદ્રિય (કાયા, મુખ, નાક અને આંખ એ ચાર ઈદ્રિયવાળા છો- માખી, મચ્છર, વીછી વગેરેમાં જન્મ થયે. એની બે લાખ જાતિ છે. નવ લાખ ક્રેડ કુળ છે.
હું વનસ્પતિકાયની ૨૪ લાખ જાતિ (યોનિ) છે. તેમાં ૧૦ લાખ જાતિ પ્રત્યેક વનસ્પતિની અને ૧૪ લાખ જાતિ સાધારણ વનસ્પતિકાયના જીની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org