________________
૧૭૬ (૧) મનુષ્ય દેહની પ્રાપ્તિ-અનંત પૂણ્યની વૃદ્ધિ થાય ત્યારે મનુષ્ય જન્મ મળે છે જીવે પ્રથમ તે અવ્યવહાર રાશિમાં એટલે અવકાહી નિગોદમાં જન્મ મરણે કરી અનંતકાળ કાઢયે અનંત પુણ્યની વૃદ્ધિ થઈ ત્યારે ત્યાંથી નિકળી વ્યવહાર રાશિમાં બાદર એકેદ્રિયપણે અનંત ગુણ કાળે પરમાણુ હોય છે. એ પ્રમાણે પાંચે વર્ણ, બે ગંધ, પાંચ રસ ને ચાર સ્પર્શનું સમજવું, વળી એક આકાશ પ્રદેશ પર બેપ્રદેશી પુદગળ સ્કંધ, ત્રણપ્રદેશી પુદગળસ્કંધ એમ ગણતાં અનંત પ્રદેશી પુદગળસ્કંધ પણ હોય તે તે દરેક સ્કંધના વર્ણ, ગંધ, રસ ને સ્પર્શના અનંત ભેદે થાય. હવે એક આકાશ પ્રદેશ પર રહેલા પુદગલ દ્રવ્યના ભાવના અનંતાનંત પર્યાય થયા. તેમને અકેક પર્યાય કાઢતાં કાઢતાં અનંતા કાળચક્રના સમય વીતી જાય છતાં એક આકાશ પ્રદેશ પર જે અનંતાં પરમાણુઓ છુટા છે તેના પર્યાય ખૂટે નહિ તે પછી દ્વિપ્રદેશી પુદગળ સ્કંધ, ત્રિપ્રદેશી પુદગળ વગેરેના પર્યાય કાઠવાનું તે ક્યાં રહ્યું ? એ પ્રમાણે લેકમાંના અસંખ્યાતા આકાશ પ્રદેશના વર્ણાદિક ભાવના અનંતાનંત પર્યાય જાણવા. એ પ્રમાણે કાળથી સૂક્ષ્મ ક્ષેત્ર, ક્ષેત્રથી સૂક્ષ્મ પરમાણુ પુદગલ દ્રવ્ય, અને પરમાણુ પુદગળ દ્રવ્યથી ભાવ દ્રવ્ય સુક્ષમ છે. વળી સ્થળ દ્રષ્ટાંત-કાળ ચણા પ્રમાણે, ક્ષેત્ર જુવારના દાણું પ્રમાણે, પુદગળ દ્રવ્ય બાજરાના દાણું પ્રમાણે અને ભાવ ખસખસના દાણું પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org