________________
૧૭૪
પાંચ રસ, હલકા, ભારે, ટાઢ, ઉને, સુખે, ચેપડશે, સુંવાળે, ખરખરે એ પ્રમાણે ૮ સ્પર્શ એ ૨૦ બેલવાળા સર્વ પુદગળાને જન્મ મરણ કરીને ફરશે તે ભાવથી પુદગળ પરાવર્તન થયું.
(૮) “ભાવથી સૂમ પુદગળ પરાવર્તન”—પહેલાં કાળા રંગનાં જેટલાં પદગળો લેકમાં છે તે સર્વને અનુક્રમે જન્મ મરણ કરી ફરશે, જેમકે પહેલા એક ગુણ કાળા પદગળને એમ અનંત ગુણ કાળા પદગળ અનુક્રમે ફરસતાં ફરસતાં વચમાં બીજા વર્ણ, ગંધાકિનાં પુદગળ ફરસી લે તે ચાલી આવતી ફરસના ગણતરીમાં ન લેખાય અને કરી પહેલેથી ફરસના શરૂ કરવી એ પ્રમાણે વિશે બેલ પહેલેથી છેલ્લે સુધી અનુક્રમે ફરસે તે તેને ભાવથી સૂક્ષ્મ પુદગળ પરાવર્તન કહે છે.
એ આઠ પ્રકારે પરાવર્તન કરતાં એક પુદગળ પરાવર્તન થયું એવાં એવાં અનંત પુદગળ પરાવર્તન આ સંસારમાં જીવે કર્યા છે.
પુદગળ પરાવર્તન વિષેના સૂક્ષ્મ જ્ઞાન ઉપર દીર્ઘ દ્રષ્ટિથી વિચાર કરો કે હે જીવ! જન્મી જન્મીને અને મરી મરીને આ સંસાર અને તીવાર પૂરે કર્યો ! એવી રીતે પરિભ્રમણ કરતાં કરતાં અનંત ભેદે અનંતા પુણ્યને ઉદય થયો ત્યાએ સર્વે પરિભ્રમણ મટાડનાર મનુષ્ય દેહ માંડમાંડ પ્રાપ્ત થયે છે
કાળ સૌથી બાદર દ્રવ્ય છે. તેનું દ્રષ્ટાંત–(૧) જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org