________________
૧૭૩
(૫ વર્ષને એક યુગ), (૧૪) પૂર્વે (૭૦ લાખ, પ૬ હજાર) વર્ષનું ૧ પૂર્વ), (૧૫) પલ્ય (શાસ્ત્રમાં કહેલ માપને ૧ કૂ વાળના અન્ન ભાગથી ભરે એ દ્રષ્ટાંતે ૧ પલ્ય) (૧૬) સાગર (દશકોડ પવનો સાગર), (૧૭) અવસર્પિણી કાળ (ઉતરતે કાળ તેના છ આરા એટલે ૧૦ કૅડાકોડ સાગર (૧૮) ઉત્સર્પિણી કાળ (અડતે કાળ તેના છ આરા ગણતાં ૧૦ કોડાકોડ સાગર (૧૯) કાળચક (એક અવસર્પિણ ને એક ઉત્સર્પિણી મળીને થાય એટલે વીશ ક્રેડાર્કોડ સાગર એ સર્વ કાળને જન્મ મરણ કરીને ફરસે તેને કાળથી બાદર પુદગળ પરાવર્તન કહે છે.
(૬) કાળથી સૂમ પુદ્ગળ પરાવર્તન”—સમયથી માંડીને કાળચક લગી અનુક્રમે જન્મ મરણ કરી ફરસે. જેમકે પહેલી સર્પિણીને કાળ બેસે તેના પહેલા સમયમાં જન્મીને મરે, પછી બીજી વખત સર્પિણી કાળ બેસે તેના બીજા સમયમાં જન્મીને મરે. એ પ્રમાણે કરતાં આવળિકાને કાળ પૂરે ન થાય ત્યાં લગી કરે. પછી વળી સર્પિણી કાળ આવે ત્યારે તેની પહેલી આવળિકામાં જમીને મરે, સમયની પેઠે સ્તક પૂરે થાય ત્યાંલગી આવળિકામાં અનુક્રમે જન્મ ને મરે. એ પ્રમાણે સ્તક, લવ, વગેરે સર્વે કાળમાં અનુક્રમે જન્મ મરણ કરી ફરસી લે ત્યારે કાળથી સૂક્ષ્મ પુદ્ગળ પરાવર્તન થયું એમ કહેવાય.
(૭) “ભાવથી બાદર પુગળ પરાવર્તન—કાળ, લીલે, રાતે, પીળો ને ધોળે એ પાંચવર્ણ, સુગંધ અને દુર્ગધ, એ બે ગંધ. ખાટ, મીઠે, તીખો, કડે ને કસાયલે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org