________________
૧૭૨
પડતા મુક્યા વીના ક્રશે, પછી લગાલગની આકાશ શ્રેણિમેથી અનુક્રમે લઇ તે ઉપર જન્મ મરણ કરે, તે પછી ત્રીજી શ્રેણિ પર એમ અનુક્રમે અસ`ખ્યાતી આકાશ પ્રદેશની શ્રેણિએ જન્મ મરણે કરી ફરસે. એક શ્રેણિ મેથી માંડીને અનુક્રમે જન્મ મરણુથી ફરસતાં ફરસતાં હજી પૂરી ફરસાણી નથી તેવામાં જો એને એ આકાશ પ્રદેશ પર અગર બીજા સ્થાન પર ભવ કરે તે તે શ્રેણિ ગણતરીમાં ન લેવી. પ્રથમથી તે શ્રેણ જેટલી ફરસાણી તે વ્યર્થ ગણવી. મેરૂથી માંડીને ફરીથી અનુક્રમે તે શ્રેણિના આકાશ પ્રદેશ અનુક્રમે કસે એ પ્રમાણે લગે લગની બીજી શ્રેણિ, પછી ત્રીજી ત્રણ એમ આકાશની બધી એટલે અસંખ્યાતી શ્રેણિએ અનુક્રમે જન્મ મરણે કરી ક્રૂસે તે તેને ક્ષેત્રથી સુક્ષ્મ પુદગણુ પરાવાન” કહે છે.
(૫) “ કાળથી ખાદર પુદ્દગણું પરાવર્તન ”—(૧) સમય (૨) આવલિકા-આંગણીને એકદમ દોરા વીંટતાં એક આંટામાં જેટલા વખત લાગે તેને એક આંવલિકા કહે છે (૩) શ્વાસેાચ્છવાસ (૪) સ્તાક ( ૭ શ્વાસેચ્છવાસ જેટલા વખતને ૧ Ôાત કહે છે) (૫) લવ ( ઘણી ઉતાવળથી ઘાસ કાપતાં જેટલા વખતમાં એક કાળી કપાય તેટલા વખતને ૧ લવ કહે છે) (૬) મુત્ત-( એ ઘડી ) (૭) અહેારાત્રિ (દિનરાત) (૮) પક્ષ (પખવાડીઉ), (૯) માસ, (૧૦) ઋતુ (વસુ'ત, ગ્રીષ્મ વગેરે એ માસની ) (૧૧) અયન, (દક્ષિણાયન ઉત્તરાયન તે છ છ માસનું ),( ૧૨ ) સવત્સર ( ૧ વર્ષ ) (૧૩) યુગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org