________________
૧૭૦
“પુદગળ પરાવર્તન”
જીવ આઠ રીતે પુદગળ પરાવર્તન કરે છે. (૧) દ્રવ્ય (૨) ક્ષેત્રથી, (૩) કાળથી, (૪) ભાવથી, એ ચારમાંના દરેકના વળી એ ભેદ છે. (૧) ખાદર, (૨) સૂક્ષ્મ એ રીતે ૮ ભેદે પુદગા પરાવત ન થાય છે તેના વિસ્તાર કહે છે.
(6
(૧) “દ્રવ્યથી માદર પુદગળ પરાવર્તન”—૧ “ઔદારિક શરીર” કે જે શરીર હાડ, માંસ અને ચામડીના પૂતળા રૂપે મનુષ્ય તથા તિ ને હાય છે. (૨) શૈક્રિય શરીર” કે જે અન્ય નાંરા અને સારાં પુદગલાના પૂતળા રૂપે નારકી તથા દેવતાઓને હાય છે. (૩) તેજસ શરીર ” કે જે શરીર, અંદર રહીને, આહારને પચાવે છે તે શરીર સંસારી સવ જીવાને અંદર હોય છે. (૪) કાણુ શરીર” કે જે ગ્રહણ કરેલા આહાર ત્તથા પુદગળના વિભાગ કરી કના રસને યથાયેાગ્ય ઠેકાણે પહોંચાડે છે. એ શરીર પણ ગવ સંસારી જીવાને હાય છે. એ પ્રમાણે ચાર શરીર લેવાં; (૫) મનજોગ, (૬) વચનોગ, × (૭) શ્વાસોચ્છવાસ એ સાત મેલના જેટલાં પુદગળ લોકમાં છે તે સર્વને જીવ ફરસી આવે તે તે દ્રવ્યથી આદર પુદગળ પરાવર્તન” થયું કહેવાય.
(૨) ‘‘દ્રવ્યથી સુક્ષ્મ પુદગળ પરાવર્તન”—ઉપરની કહી તે સાત સાત વસ્તુનાં પુદગળાને અનુક્રમે ફરસે, જેમકે પ્રથમ તા ઔદારિક શરીરના જેટલાં પુંગળા લેાકમાં હાય તે સવ ને શરીરનાં નામેા પ્રથમ આવી ગયાં છે તેથી કામયાગ અહીં ગણ્યા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org