________________
૧૭૯
એનું આયુષ્ય છ મહિનાનું છે. બેઈદ્રિય, તેઈદ્રિય અને ચરેઢિયના જીને વિલે પ્રિય છે કહે છે. એ ત્રણ વિકસેંદ્રિય જીવમાં જન્મ મરણ કરીને સંખ્યાને કાળ કા. + ત્યાંથી અનંતી પુણ્યવૃદ્ધિ થઈ તેથી “અસંશી તિર્યંચ પદ્રિય થયે; અને ત્યાંથી પણ અનંત પુણ્યની વૃદ્ધિ થઈ ત્યારે સંસી તિર્યંચ પદ્રિય થયે એ અસંજ્ઞી અને સંજ્ઞા તિર્યંચ પચેદ્રિયની ચાર લાખ જાતિ છે અને પાંચ ભેદ છે. તે પાંચ ભેદ વર્ણવે છે. (૧) “જળચર” (પાણીમાં રહેનારા મચ્છ, કાચબા વગેરે ) એના સાડાબાર લાખ ક્રેડ કુળ છે. સંજ્ઞા અસંશી બંને જાતા જળચર જીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કોડ પૂર્વેનું છે. (૨) થળચર (પૃથ્વી ઉપર ચાલનારા ગાય, ઘોડા વગેરે પ્રાણી) એનાં દશ લાખ ક્રોડ કુળ છે. અસંજ્ઞી થળચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય રાશી હજાર વર્ષનું અને સંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પત્યનું છે. (૩) “ખેચર” (આકાશમાં ઉડનાર કબુતર, પિપટ વગેરે પક્ષી) એમાં બાર લાખ ક્રોડ કુળ છે. અસંજ્ઞી ખેચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યને અસંખ્યાત.મે ભાગ છે. (૪) “ઉપર” (પેટ ઘસીને ચાલનાર સાપ, અજગર વગેરે પ્રાણી), એનાં દશ લાખ ક્રેડ કુળ છે.
+ નિગાદથી માંડીને અસંતી તિર્યંચ પચંદ્રિયપણે ઉપયે ત્યાં લગી જવ, પરવશપણે ભૂખ, તરસ, ટાઢ, તાપ, છેદન, ભેદન, વગેરે ઘણું દુઃખ સહન કરતી વખતે અકામનિર્જરા થાય છે, તે પણ પુણ્યવૃદ્ધિનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org