________________
૧૬૭
વ. ૫ ,, સંભવનાથ કેવલ વિ. ૧૩, પદ્મપ્રભસ્વામી દીક્ષા , ૧૨ , પદ્મપ્રભસ્વામી જન્મ , ટ)) , મહાવીરસ્વામી મેક્ષ , ૧૨ , નેમિનાથ ચ્યવન
– સૂચના :– જે એક કલ્યાણક હોય તે એકાસણું કરવું. બે કલ્યાણક હોય તે આયંબિલ કરવું. ત્રણ કલ્યાણક હેય તે ૧ આયંબિલને ૧ એકાસણું. ચાર કલ્યાણક હેય તે ઉપવાસ કરે. પાંચ કલ્યાણક હોય તે એક ઉપાસ ઉપર એક એકાસણું કરવું. ઈતિ.
ચંદનબાળાના અઠ્ઠમ તપની વિધિ.
જેઠ સુદ આઠમથી અડ્રમ તપ આદરે અને જેઠ સુદ એકાદશીના દિવસે મેળા અડદના બાકડા સાધુ કે સાધ્વીજી માને વહેરાવી પછી અડદના બાકળાનું આયબીલ ઠામ ચૌવીહારનું કરે અને શ્રી મહાવીર સ્વામીનાથાય નમ: એ પદની ૨૦ નિકરવાલી ગણે સાથીયા વિગેરે બાર બાર કરવા તથા નીચેને દુહા બેલી બાર ખમાસમણ દેવા.
દુહો ચંદન બાળા બાલકુમારી, અઠ્ઠમ તપ પુરણ કીધું, પ્રભુ વીરને બાકુળ આપી, મેક્ષપદ તાખી લીધ. ૧ ઇતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org