________________
ઉપર
જિન પૂજા ગુરૂ સેવા અહિંસક ધર્મ જે પાળે,
ધ માન ને માયા લેભ કષાય ને ટાળે; વળી વિષ થકી વિરવા મૂલ વિષય ના બાળે, એ રીતે તપને કરતાં શિવ વધુ સુખ ભાળે. ખાંડાની ધાર સમ એ તપ તપે જે શૂર; તિર્થંકર પદ પામી પાસે સુખ ભરપૂર શ્રી સંઘ સુખદાયક શ્રી પાર્થચંદ્ર સૂર વર્ધમાન તપ કરે જે પામે તે સુખ પ્રસુર.
– શ્રી વર્ધમાન તપનું સ્તવન –
(મનડું કામહીન બાજે હે કુંથ જિન-એ દેશી). વર્ધમાન તપ કરીએ હે ભવિજન, વર્ધમાન તપ કરીએ, વર્ધમાન તપ વધતું .જાણે, એ તપ કરી ભવ તરીએ, હે ભવિજન, વર્ધમાન તપ કરીએ. ૧ એક આયંબીલ ને એક ઉપવાસ, એ પહેલી ઓળી જાણે, પછી બે આયંબીલ ને એક ઉપવાસ, એ બીજી એળી પ્રમાણે, હે ભવિ. ૨ ત્રણ આંબીલ ઉપર ઉપવાસ, એ ત્રીજી ઓળી કહીએ, ચાર આંબીલ ને વળી ઉપવાસ, એ એથી એળી સહિએ, હો ભવિ૦ ૩ પાંચ અબીલ ઉપર ઉપવાસ, એ પાંચમી એળી પુરી, વીશ દીન લગી લાગઠ કરીયે, એ પાંચ ઓળી કહી ઘુરી, હે ભવિ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org