________________
૧૫૮
સે ઓળી સંપૂર્ણ કરે, નિશ્ચ શિવપુર હાવઆ દુહે બેલ ખમાસમણ વિગેરે બાર બાર સમજવા. એ ચાર પદમાંથી ગમે તે પદને ગણણું ગણું શકાય છે.
છેવર્ધમાન આયંબિલ તપની વિધિ છે
પ્રથમ એક આયંબિલ કરી બીજે દિવસે ઉપવાસ કરો. પછી બે આયંબિલ ઉપર એક ઉપવાસ પછી ત્રણ આયંબિલ ઉપર એક ઉપવાસ, પછી ચાર આય બિલ ઉપર એક ઉપવાસ પછી પાંચ આયંબિલ ઉપર એક ઉપવાસ એવી રીતે પાંચ ઓળી એક સાથેજ કરવી. એ પ્રમાણે પાંચ ઓળી થઈ કહેવાય અને વર્ધમાન તપને પાયે નાખ્યો ગણાય. તે પછી છ આયંબિલ ઉપર એક ઉપવાસ એ છઠ્ઠી ઓળી થઈ પછી સાત આયંબિલ ઉપર એક ઉપવાસ એમ વધતાં વધતાં છેક સો આયંબિલ ઉપર એક ઉપવાસ કરે ત્યારે ૧૦૦ (સે છે ઉપવાસ થાય અને પાંચ હજાર પચ્ચાસ આયંબિલ થાય એ મહાતપનું એક સાથે સેવન કરે તે (વચ્ચે પારણું ન કરે) ચૌદ વર્ષ ત્રણ મહીના અને વિશ દિવસે સંપૂર્ણ થાય. આ અધિકાર અંતગડ દશાંગ સૂત્રમાં છે.
વર્ધમાન તપનું ગણણું છે હીં નમો અરિહ તાણે અથવા છ હીં નમે સિધાણું અથવા ૩ હીં નમતવસ્સ અથવા છ હીં શ્રી વર્ધમાન તપ સર્વત્તાય નમઃ એ ચારમાંથી ગમે તે પદની ૨૦ નેકરવાલી ગણવી અને સાથીયા, ખમાસમણું વિગેરે પદના ગુણ પ્રમાણે કરવા. જે પદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org