________________
૧૬૩
ચાંદીના અગર ચાખાના માટા કરવા. તેની આગળ ચાર દિશાએ નાના ચાર મેરૂ કરવા. તેની આગળ ચારે દીશાએ ૪ નંદાવર્ત સાથીયા કરવા. દીવા, ધૂપ કરવા એવી રીતે તેર મહીના અગર તેર વરસ સુધી કરવું. ઉપવાસના દીવસે સાથીયા વિગેરે ખાર ખાર કરવા અને શ્રી રૂષભ દેવ સ્વામિ પાર'ગતાય નમ: એ પદ્મની ૨૦ નાકરવાલી ગણવી તથા નીચે મુજબ દુહા બેલી ખમાસમણુ દેવા.
દહા
પોષ વદી તેરસ ીને, રૂષભ દેવ નિર્વાણુ; તે કારણ આરાધિએ, મેરૂ ત્રયેાદશી જાણુ.
૧
દરેક તપમાં નીત્ય કરવાની ટુંક વિધિ.
બે વખત પ્રતિક્રમણ, ત્રણ વખત દેવવંદન, પ્રભુની અંગ પુજા, જમીન ઉપર સુવુ, બ્રહ્મચર્ય પાળવું, પારકી નિંદ્યા, ઈર્ષ્યા. અદેખાઇ, ક્રોધ વિગેરેના ત્યાગ કરવા, અને ત્યાં સુધી મૌન રહેવું અને કઇ પણ ફળની ઇચ્છા રાખ્યા વિના તપ કરવું, ઇતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org