________________
૧૬૨
એમ તેર મહીનાને અગીયાર દીવસે અક્ષય વીજના દીવસે પારણું કરાય છે તેમના ચૌદશના દીવસે ખાધાવાર આવતા હાય તા જો શકિત હાય તેા છઠ્ઠ કરી લેવા અને ત્રણ ચામાસીના–૧૪-૧૫ના છઠ્ઠ કરવા તેમ એ દીવસ ખાધાવાર ન આવવા જોઇએ.
છેવટે ચૈત્ર વદ તેરસથી વૈશાખ સુદ ત્રીજ આવે ત્યાં સુધી ખાવાવાર ન આવવા જોઈએ, છેવટે છઠ્ઠથી એછે પારણું ન કરવુ.
પારણે રૂપાના ઘટા ઘણાજ નાના અનાવાય છે તે ઘડા ૧૦૮ શેરડીના રસના અગર સાકારના પાણીના પીવાઠામ ચૌવીહાર કરવા.
દિવસે નીચેના દુહા ખેલી ખાર
દુહા.
તેર માસ અગીયાર દિન, ઉપવાસી રૂષભ જાણુ; તે કારણ વરસીતપ કરી, પ્રગટે કે વલનાણુ,
ઉપવાસના ખમાસમણુ દેવા.
તથા ઉપવાસના દિવસે સાથીયા, ફૂલ, ખમાસમણા વિ. ખાર–માર દેવા. ગણુણું ગણવાના મંત્ર શ્રી રૂષભનાથાય નમ:” છેલ્લે દીવસે દેવ ગુરૂની પૂજા કરી સ્વામી વાત્સલ્ય યથા શક્તિ કરવુ`. ઇતિ:
મેરૂ ત્રાદશી (તેરસ તપની વિધિ)
પાષ વદી (ગુજરાતી) અને મારવાડી મહા વદી તેરસને દીવસે શક્તિ હાય તા ચૌવીહાર ઉપવાસ કરવા, પાંચમેરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org