________________
૧૬૧
સાકર અગર ખાંડનું પાણી ગરત પી એકાસણું કરવું. દશમીને દીવસે ભરે ભાણે ઠામ ચૌવીહારનું એકાસણું કરવું. અને શ્રી પાર્શ્વનાથાયા તે નમ: એ મંત્રની ૨૦ નેાકારવાલી ગણવી. એકાદશીના દીવસે પણ એકાસણું ભરે ભાણે કરવું. એમ એ વ્રત ૧૦ વર્ષ સુધી કરવું. એ બન્ને એકાસણામાં ખીર, ભાત, રોટલીજ બનતા સુધી લેવા. ઇતિ,
રહિણી તપની વિધિ
વૈશાખ માસમાં અક્ષય તૃતીયા ( અખાત્રીજ) ના રાજ રાહિણી નક્ષત્ર આવે તે દીવસે શરૂ કરાય છે, તે સાત વરસ ને સાત માસ સુધી કરવેા. ઉપવાસના દીવસે શ્રી વાસુપૂજ્ય પ્રભુની પૂજા કરવી. પાંચ સાથીયા, પાંચ ફૂલ, પાંચ ખમાસમા દેવા તે ૨૦ નાકરવાલી ગણવી. ૮૩ હીં શ્રી વાસુપૂજય જિનાય નમ:” એ મંત્રથી ૨૦ નાકરવાલી ગણવી અને—
રાહીણી જે તપ તપે, પામે અક્ષય સુખ; રાહીણી રાણી પરે, ટાળે સગળા દુ:ખ
૧
એ દુહા ખાલી શ્રી વાસુપૂજ્ય જિનાંય નમ: કહી પાંચ ખમાસમણા દેવા. ઇતિ.
વર્ષી તપની વિધિ
ગુજરાતી ફાગણ વદ આઠમથી શકિત હોય તેા પ્રથમ અઠ્ઠમ કરી શરૂઆત કરવી. પછી એકાંતરે ઉપવાસ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org