________________
૧પ૯
કરવાલી ગણીએ તેજ પદના ગુણ પ્રમાણે સાથીયા વિગેરે કરવા અને નીચે પ્રમાણે દુહો બોલી ખમાસમણ દેવા :–
દુહો વર્ધમાન તપ જે કરે, દિન દિન વધતે ભાવ; સે એની સંપૂર્ણ કરે, નિચે શિવપુર ઠાવ. ૧ ઇતિ.
| દશ પચ્ચખાણ તનની વિધિ છે
પહેલા દીવસે ઉપવાસ (૨) એકાસણું (૩) એક ચબો ખ-એક ચેખાનું આયંબિલ (૪) નવી કરવી (૫) અજાણ્યા માણસ પીરસે ઢોકળાનું આયંબિલ કરવું (૬) પારકા ઘરે એકાસણું કરવું. (૭) છાતી સુધી ઉચ્ચા પાટલા પર ભાણું માંડી ભુખ પ્રમાણે પીરસવું એકલઠાણું એકાસણાનું પચ્ચખાણ કરવું અને જમતી વખતે એક હાથ પલાંઠી ઉપર રાખો અને બીજા આગોપાંગ હલાવ્યા શીવાય એક હાથે ખાવું. (૮) એક કોળી ખાવાનું એકાસણું કરવું. (૯) એક વાસણમાં પાણી ભરીને ઢાંકવું અને બીજામાં ઘી ભરીને ઢાંકવું, તે નાના છોકરા પાસેથી ઉઘડાવે તેમાં પહેલું ઘીનું ઉઘાડે તે એકાસણું અને જે પાણીનું ઉઘાડે તે આયંબિલનું પચ્ચખાણ કરવું. પચ્ચખાણુ ઉઘાડયા પછીજ લેવું. એ ઢાંકયું ઉધાડ્યાનું પચ્ચખાણ જાણવું. અને (૧૦) ખાખરાનું આયંબિલ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org