________________
૧૪૯
ભાદરવા સુદ પાંચમના દિવસે પારણું કરવાનું લખતાં, એ પણ
ખ્યાલ રાખે નથી કે જેથી સંવત્સરી તે પાંચમાં આરામાં કાલકસૂરીને વખતથી ચાલી છે. તે પહેલાં પાંચમની જ સંવત્સરી થતી હતી અને પાંચમા આરામાં અક્ષય નિધિ તપ કરી, આઠે કર્મને નાશ કરી, કેવલ જ્ઞાન પામી, કેઈ સુંદરી ક્ષે ગઈ નથી અને આ સુંદરી તે મેલે ગઈ છે.
–અક્ષયનિધિ તપની વિધિ– ઉપાશ્રય આદિ કેઈ શુદ્ધ પવિત્ર સ્થાને સુંદર કપડાની ઓરડી બાંધી તેમાં ઉચ્ચાસને કલ્પસૂત્ર આદિ ૧૬ સૂત્રની સ્થાપના કરવી. મહોત્સવ પૂર્વક તે પછી ભૂમિને શુદ્ધ કરી તેના પર જ્ઞાનની સામેં ગહુંલી કરી તેના પર કલશ (કુંભ) ની સ્થાપના કરવી એ કલશ ચાંદી, અથવા કઈ ધાતુને અથવા માટીનો ચીત્રામણ કરી સ્થાપવે તે કલશની ગંધ ધુપ છુપાદિ વડે પૂજા કરવી તે કલશમાં યથા શક્તિ ચાંદી નાણું, આને, પૈસા, બદામ, સોપારી, ચેખા વિગેરે નાખવા. જમણી બાજુ ઘીને દીવ અને ડાબી બાજુ ધુપ રાખો આ બધું પતી ગયા પછી,
પ્રથમ ઈરિયાવહિયં, તસ્મ, અન્નત્થ કહી એક લેગસ ને કાઉસગ્ગ કરી પ્રગટ લેગસ્સ બેલી ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! અક્ષયનિધિ તપ આરાધનાર્થ ગૌત્યવંદન કરૂં કહી જ્ઞાનનું ચૈત્યવંદન બોલી પછી જકિચિ નમુત્થણ૦ જાવંતિ, જાવંતક. બેલી સ્તવનને આદેશ માગી એક નવકાર ગણી “જ્ઞાન નીતર વંદીએ” એ સ્તવન બેલી જય વિયરાય કહી સવ્વલેએ અરિહંત ચેઈઆણુંઅન્નત્થ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org