________________
૧૪૮
યુગ પ્રધાન શ્રી જ્યચંદ્રસુરિ પક્ષે વડા,
જ્યવંતા બુદસ્યામજી મુનિગણ પરવડા, તસુ સેવક શ્રી ગુલાલચંદ્ર કવિરાયને,
બેલે મુનિ ગુણચંદ્ર સ્તવન જિનરાયને. ૧૨ા.
ક લ શ ઈમજિન પુરંદર મહિમાં સુંદર શ્રી સીમંદર જિનવરે,
વિન ભકતે ભાવ યુક્ત દેવ પરમ દયા કરે,
સંવત સતસે ત્રાણું વરસેં પિષ સપ્તમ ઉજળી, વિનતિ કરતાં શુભ મહેદય ગુણ અધિક આશા ફળી ૧૩
– અક્ષયનિધિ તપ – આ તપ શાસ્ત્રીય ભાદરવા વદ પાંચમ અને ગુજરાતી શ્રાવણ વદ પાંચમથી શરૂ કરાય છે. અને ભાદરવા સુદ પાંચમ (સંવત્સરી) ના દીવસે પુરું થાય છે.
આ વાત ધ્યાનમાં રાખવાની કે જે ચોથથી શરૂ કરીને ભાદરવા સુદ ચોથના દિવસે પૂરું કરવાનું લખ્યું છે તે તપગચ્છવાલા સંવત્સરી ચોથની કરે છે તે કારણથી ચેથ લખી નાખી છે. ગચ્છ-મતના કદાગ્રહને લઈ પાંચમની વિરાધના કરતા પણ ડરતા નથી. સં. ૨૦૦૨ની સાલમાં અક્ષય નિધિ તપની વિધિની ચાપડી જે ધર્મસાગરજી મહારાજે છપાવી છે તેમાં સુંદરીની કથા આપી છે. તે કથામાં પણ ભાદરવા શુદ ચોથ સંવત્સરીના દીવસે એ તપ પર ક્યું ને ભાદરવા સુદ પાંચમના દિવસે સંઘ સહિત પારણું કર્યું એમ લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org