________________
૧૪
કહે હર્ષ ભવજળથી તરીને પહેચે શિવપુર દ્વારે.
મારા૦ સે. ૧૪ પછી યે વીયરાય કહી જ્ઞાનાચાર દર્શ. ચારિત્રા તપાચાર. વિચાર એ પંચવિધ આચારમાં જે કઈ દેષ લાગ્યું હોય તે સવિ હું મન, વચન, કાયાયે કરી તમ્સ મચ્છામિ દુક્કડં ઈતિ દીવાળીના દેવવંદન સંપૂર્ણ.
| દીવાળીનું ગુણણું ગણવાના મંત્રે છે ૧-રાતના નવ વાગે એ હી શ્રી મહાવીર સ્વામિ
સર્વ શાય નમ: ને. ૨૦ ૨-રાતના બાર વાગે એ હી શ્રી મહાવીર સ્વામી
પારંગતાય નમઃ ને. ૨૦ ૩-સવારના પાંચ વાગે એ હી શ્રી ગૌતમ સ્વામી
કેવલ ઝાય નમ: ને. ૨૦ અથ સાગરચંદ્ર સૂરિ વિરચિત ચૌમાસી દેવવંદન
છે દેવવંદન વિધિ છે પ્રથમ ઈરિયાવહી, તસઉત્તરી અને અન્નત્થવ કહી એક લેગસ્સ અથવા ચાર નવકારને કાઉસગ્ગ કરો, પછી પ્રગટ લોગસ્સ કહે. ત્યારબાદ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ચૌમાસી દેવ વાંદવા ચૈત્યવંદન કરૂં? ઈચ્છે કહી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું.
શ્રી સિધ્ધાચલ મંડણે, આદિજિનેશ્વર રાય; અવિચલ સુખદાયક પ્રભુ, પ્રણમું મન વચ કાય.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org