________________
૧૪૩
ગણધરાય નમે નમ: ૨ શ્રી શાશ્વતગિરિ સિદ્ધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર શ્રી પુંડરીક ગણધરાય નમે નમઃ ૩ શ્રી મુકિત નિલય સિદધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર શ્રી પુંડરીક ગણધરાય નમો નમ: ૪ શ્રી મહા તિર્થગિરિ સિદધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર શ્રી પુંડરીક ગણધરાય નમે નમ: ૫ શ્રી અકર્મકય સિદધક્ષેત્ર; અષ્ટાપદ આદીશ્વર શ્રી પુંડરીક ગણધરાય નમે નમઃ ૬ શ્રી સર્વકામદાય સિદધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર શ્રી પુંડરીક ગણધરાય નમે નમ: ૭ શ્રી શત્રુંજય સિધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર શ્રી પુંડરીક ગણધરાય નમે નમ: ૮ શ્રી પુંડરીક ગિરિ સિદધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર શ્રી પુંડરીક ગણધરાય નમે નમ: ૯
તે પછી નીચે હાથ રાખી બોલવું જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યચાર એ પંચ વિધ આચારમાંહી જે કઈ દુષણ લાગ્યું હોય તે આવી હું મન વચન કાયાએ કરી તમિચ્છામિ દુકકડં ઇતિ ચેમાસી દેવવંદન સંપૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org