________________
બેલી બે હજાર (૨૦૦૦) જાપ કરવા. વીશ નેકરવાલી ફેરવવી એ જાપ જ્યારે સમય મળે ત્યારે કરવા. શ્રીપાલ ચરિત્રનું વાંચન અને કયણ કરવું સાંજના સમયે ત્રીજી વખત દેવ વંદન કરી જિન મંદિર જવું ત્યાર પછી દેવસિય પ્રતિક્રમણ કરવું ઈતિ પ્રથમ દિવસની વિધિ સંપૂર્ણ.
–બીજા દિવસની વિધિ
પહેલા દિવસની માફક બીજા દિવસે પણ પ્રતિક્રમણ, દેવવંદન વિગેરે બધી વિધિ કરવી. પણ સિદ્ધ પદને વર્ણ રાતે લેવાથી આયંબિલમાં ઘઉને પદાર્થ વાપર.
એ હી નમે સિદ્ધાર્ણ, પદ જાપ ૨૦૦૦ ને ગણવે અને સિદ્ધના આઠ ગુણ હેવાથી આઠ ખમાસમણું દેવા. આઠ સાથિયા, આઠ ફલ. ખમાગ ૧ અનંત જ્ઞાન સંયુતાય શ્રી સિધ્ધાય નમઃ ,, ૨ અનંત દર્શન સંયુતાય , ૩ અવ્યાબાધ સંયુતાય
૪ અનંત ચારિત્ર ગુણ સંયુતાય ૫ અક્ષય સ્થિતિ ગુણ સરયુતાય ૬ અરૂપી નિરંજન ગુણ સંયુતાય
૭ અગુરુલઘુગુણ સંયુતાય , ૮ અનત વિર્ય ગુણ સંયુતાય શ્રી સિધાય નમઃ
ઉપર માફક
ખમાસમણ આઠ દઈ સિદધપદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org