________________
1 5,
પાક ૯૩
2. દશવૈકાલિકસૂમ ભાગ-૧
અય. ૧ નિર્યુક્તિ - ૪૦ ટક છે. ઘરો કરી પાછો ઉપાશ્રયમાં આવે.
* ગોમૂત્રિકા : ઉપાશ્રયની વારાફરતી સામ સામેનાં ઘરોમાં જાય. પતંગવિથી : અનિશ્ચિતપણે ગમે તે પદ્ધતિથી છૂટા-છવાયા ઘરોમાં જાય. પેટા : પેટીનાં આકારે ગોઠવાયેલા ઘરોમાં જાય. વચ્ચેના ઘરો હોય તે છોડી દે. અર્ધપેટા : અડધી પેટીનાં આકાર સુધીનાં જ ઘરોમાં જાય. પછીના ઘરોમાં ન જાય. અત્યંતરશંબુકા : ગોળાકારે અંદરથી બહાર તરફ વહોરવા જવું. બાહ્યગંબુકા : ગોળાકારે બહારથી અંદરની તરફ વહોરવા જવું.
(૪) કાલમાં અભિગ્રહ વળી આદિકાળમાં, મધ્યકાળમાં અને અવસાનકાળમાં થાય. સાધુઓને વહોરાવવાનો કાળ પ્રાપ્ત થયો ન હોય ત્યારે જ વહોરવું એ આદિકાલાભિગ્રહ, | કાળમાં જ વહોરવાનો અભિગ્રહ એ બીજો અને કાળ પસાર થઈ ગયા બાદ અંતે | વહોરવાનો અભિગ્રહ એ ત્રીજો . (“હમણાં યાચકો, સંન્યાસીઓ આવશે, આપણે દાન | આપશું” આવું જે સમયે ગૃહસ્થો સ્મરણ કરતાં હોય તે સ્મૃતિકાળ કહેવાય. રસોઈ બની (રહી હોય કે બની ગઈ હોય ત્યારે ગૃહસ્થો આવું વિચારે... અથવા તો સ્મૃતિગ્રંથમાં = દર્શાવેલો ભિક્ષાકાળ એ સ્મૃતિકાળ. લોકો એ કાળમાં ગોચરી વહોરાવવાની જ
અનુકૂળતાવાળા હોય. ટુંકમાં રસોઈ તૈયાર હોય... એ કાળ સ્મૃતિકાળ ગણવાનો છે.)
- (૫) ભિક્ષા આપનાર અને ભિક્ષા લેનારને સૂક્ષ્મ પણ અપ્રીતિ ન થાઓ એ માટે E અપ્રાપ્તકાળમાં કે અતીતકાળમાં પ્રવર્તન ન કરવું (ગોચરી માટે ન જવું) અર્થાત્ તિ
મધ્યકાળમાં ગોચરી જવું જોઈએ. (અપ્રાપ્ત કે અતીતકાળમાં દાતા કશું ન આપી શકવા ન તે બદલ દુઃખ પામે, અને ભિક્ષુ કશું ન મેળવી શકવા બદલ દુઃખ પામે. માટે ભિક્ષુએ ન
મધ્યકાળમાં જવું જોઈએ.) | (૬) ઉત્સિતચરક વગેરે ભાવયુક્ત અભિગ્રહો છે. (પોતે ગોચરી માટે પહોંચે એ | I વખતે દાતાએ પૂર્વેથી જે વસ્તુ હાથમાં ઉપાડી લીધી હોય, માત્ર તેને જ ગ્રહણ કરનારા
ઉક્લિપ્તચરક કહેવાય.) એમ ગાતો ગાતો કે રડતો રડતો અથવા તો બેઠો બેઠો જે આપે
તે લેવું.
(૭) આગળની તરફ આવતો આવતો આપે, પાછળની તરફ જતો જતો માણસ * - આપે, મોટું અવળી દિશામાં કરીને વહોરાવે કે આભૂષણોથી વિભૂષિત થયેલો છતાં I વહોરાવે. આવા કોઈપણ પ્રકારના ભાવ વડે યુક્ત નર વહોરાવે, તો લેવું... એ તે ભાવાભિગ્રહ છે.