Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 318
________________ આ દશવૈકાલિકસૂમ ભાગ-૧ કહુ મા અધ્ય. ૧ સૂરા-૪-૫ કે પુષ્પોમાં ભમરાઓ, તે રીતે સાધુઓ યથાકૃતમાં વર્તે છે. ॐ अस्य व्याख्या-वयं च वृत्तिं 'लप्स्यामः' प्राप्स्यामः तथा यथा न कश्चिदुपहन्यते, वर्तमानैष्यत्कालोपन्यासस्त्रैकालिकन्यायप्रदर्शनार्थः, तथा चैते साधवः सर्वकालमेव . | ‘અથાજોષ' માત્માર્થનિર્વર્તિધ્યાતિષ “રીયતે' દક્તિ, વર્તને ત્યર્થ, કે । 'पुष्पेषु भ्रमरा यथा' इति, एतच्च पूर्वं भावितमेवेति सूत्रार्थः ॥४॥ 1 ટીકાર્થ અમે એ રીતે વૃત્તિ = આજીવિકા = નિર્વાહને પામશું કે જે રીતે કોઈપણ ન નો જીવ ન હણાય. m ડ પ્રશ્ન : એકબાજુ પ્રાચ્છીમ: ભવિષ્યરૂપ છે, બીજી બાજુ ૩૫હન્યતે વર્તમાનરૂપ છે : તુ આવું કેમ ? કાં તો. બંને બાજુ ભવિષ્યરૂપ લો, અથવા તો બંને બાજુ વર્તમાનરૂપ લો. ઉત્તર : અહીં વર્તમાન અને ભવિષ્યકાલનો ઉપન્યાસ સૈકાલિકન્યાયને દર્શાવવા માટે છે. અર્થાત્ સૂત્ર નિકાલિક હોય છે. ભૂતકાળમાં પણ આ જ સૂત્ર છે, વર્તમાનમાં પણ a આ સૂત્ર છે, ભવિષ્યમાં પણ આ જ સૂર છે. (અર્થાત્ સૂત્રનાં પદાર્થ ત્રણે કાળમાં ત ને સ્પર્શનારા છે...) એ દર્શાવવા માટે આ બે કાળનો ઉપન્યાસ કરેલો છે. (અથવા તો સૈકાલિક યાયનો અર્થ આ પ્રમાણે થાય કે સાધુઓ ભૂતકાળમાં, | ભવિષ્યમાં કે વર્તમાનમાં તે રીતે જ વૃત્તિને પામે છે કે જે રીતે કોઈ જીવ મર્યો નથી, મરશે નહિ કે મરતો નથી... આ અર્થ વધુ સંગત થાય છે. કેમકે આગળની યુક્તિનો " અર્થ એ રીતે જ દર્શાવાય છે.) | આમ આ સાધુઓ સદા માટે ગૃહસ્થોએ સ્વનિમિત્તે બનાવેલા આહારાદિને વિશે જ ! " વર્તે છે. જેમ ભમરાઓ પુષ્પમાં વર્તે છે. તેમ. " (અહીં સર્વમાનવ શબ્દ લખ્યો છે, એનાથી એવો ખ્યાલ આવે છે કે "ા ત્રણનિચા નો અર્થ આવો કરવો કે સાધુઓ ત્રણેયકાળમાં દાનભક્તષણામાં એ રીતે જ લીન છે, કે જેથી જીવ ન મરે...) પુષ્પપુ.. નો અર્થ પૂર્વે દર્શાવી જ ગયા છીએ. यतश्चैवमतो - महुगारसमा बुद्धा, जे भवंति अणिस्सिया । नाणापिंडरया दंता, तेण એ પુષંતિ સાઉો કા રિવેમિ પઢમં તુમપુર્ણયથri સમ ા ' = * * * *

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366