Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 321
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ मध्य १ नियुक्ति - १२७-१२८ जह दुमगणा उ तह नगरजणवया पयणपायणसहावा । जह भमरा तह मुणिमो नवरि अदत्तं न भुंजंति ॥१२७॥ न व्याख्या- यथा 'द्रुमगणाः' वृक्षसङ्घाताः स्वभावत एव पुष्पफलनस्वभावाः तथैव न मो 'नगरजनपदा' नगरादिलोकाः स्वयमेव पचनपाचनस्वभावा वर्तन्ते, यथा भ्रमरा इति, मो ऽ भावार्थं वक्ष्यति, तथा मुनयो नवरम् - एतावान्विशेषः - अदत्तं स्वामिभिर्न भुञ्जन्त इति स्त गाथार्थः ॥ १२७॥ स्त નિર્યુક્તિ-૧૨૭ ગાથાર્થ : જે રીતે વૃક્ષગણો, તેમ નગરજનપદો પચન-પાચનનાં સ્વભાવવાળા છે. જે રીતે ભમરાઓ તે રીતે મુનિઓ છે. માત્ર એટલું કે અદત્તને ભોગવતા નથી. ટીકાર્થ : જે રીતે વૃક્ષસમૂહો સ્વભાવથી જ પુષ્પ અને ફલને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે. તે જ રીતે નગર વગેરેનાં લોકો જાતે જ રસોઈ પકાવવી, त पडावडाववी... स्वभाववाणा छे. तथा ४ रीते लमराखो छे. ते रीते मुनिखो छे, मात्र त # આટલો ફરક છે કે માલિકે ન આપેલી વસ્તુને તેઓ ભોગવતા નથી. ભાવાર્થ તો આગળ = उहे. शा नगवेति ॥१२८॥ 저 अमुमेवार्थं स्पष्टयति कुसुमे सहावफुल्ले आहारंति भमरा जह तहा उ । भत्तं सहावसिद्धं समणसुविहिया આ જ અર્થને સ્પષ્ટ કરે છે. म ना નિર્યુક્તિ-૧૨૮ ગાથાર્થ ઃ સ્વભાવથી વિકસિતપુષ્પને વિશે જેમ ભમરાઓ આહાર કરે છે, તેમ સુવિહિત શ્રમણો સ્વભાવસિદ્ધ ભોજનની ગવેષણા કરે છે. ना य य न शा व्याख्या-'कुसुमे' पुष्पे 'स्वभावफुल्ले' प्रकृतिविकसिते 'आहारयन्ति' कुसुमरसं पिबन्ति ' भ्रमरा' मधुकरा 'यथा' येन प्रकारेण कुसुमपीडामनुत्पादयन्तः ' तथा ' तेनैव प्रकारेण 'भक्तम्' ओदनादि 'स्वभावसिद्धम्' आत्मार्थं कृतम् उद्गमादिदोषरहितम् इत्यर्थः, श्रमणाश्च ते सुविहिताश्च श्रमणसुविहिताः - शोभनानुष्ठानवन्त इत्यर्थः 'गवेषयन्ति' अन्वेषयन्तीति गाथार्थः ॥१२८॥ ३०४

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366