Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 324
________________ * હુ દશવૈકાલિકસૂર ભાગ-૧ શ અધ્ય. ૧ નિયુક્તિ - ૧૩૧-૧૩૨ ૪૯ મું) સાધ્વાચારોમાં યત્ન કરે છે. એ પણ જે રીતે ત્રસ, સ્થાવર જીવોનું પારમાર્થિક હિત થાય - ને એ રીતે યત્ન કરે છે. | अन्ये पुनरिदं गाथादलं निगमने व्याख्यानयन्ति, न च तदतिचारु, यत आह -* उवसंहारविसुद्धी एस समत्ता उ निगमणं तेणं । वुच्चंति साहुणोत्ति (य) जेणं ते * મgયરસમા IIQશા | કેટલાંકો વળી આ નાનાપિંડ. ગાથાદલને નિગમનમાં ગણીને એ રીતે વ્યાખ્યાન માં કરે છે. પરંતુ એ બહુ સારું નથી. કેમકે નિયુક્તિકાર કહે છે કે – - નિર્યુક્તિ-૧૩૧ ગાથાર્થ ઃ આ ઉપસંહારશુદ્ધિ સમાપ્ત થઈ. નિગમન આ છે કે તે નું કારણથી તેઓ સાધુ કહેવાય છે, જે કારણથી તેઓ મધુકર સમાન છે. व्याख्या-उपसंहारविशुद्धिरेषा समाप्ता तु, अधुना निगमनावसरः, तच्च | सौत्रमुपदर्शयति-'निगमनमिति' द्वारपरामर्शः, तेनोच्यन्ते साधव इति, येन प्रकारेण ते । मधुकरसमाना-उक्तन्यायेन भ्रमरतुल्या इति गाथार्थः ॥१३१॥ ટીકાર્થ ઃ આ ઉપસંહાંરવિશુદ્ધિ પૂર્ણ થઈ. હવે નિગમનનો અવસર છે. (આમ | નિયુક્તિકાર જ જયારે હજી ઉપસંહારવિશુદ્ધિની સમાપ્તિ જણાવે છે, ત્યારે ઉપર જે | કેટલાંકોએ નાનાપિંડ- ગાથાદલ નિગમનમાં કહ્યું છે, એ ન જ ઘટે એ સીધી વાત R,, છે..). હવે સૂત્ર સંબંધી નિગમનને જ દેખાડે છે કે નિ/મનમ... આ શબ્દ નિગમનદ્વારને દેખાડનાર છે. એ નિગમન આ પ્રકારે છે કે જે કારણથી સાધુઓ ઉપર દર્શાવેલા ન્યાયથી ભ્રમરતુલ્ય છે, તે કારણથી તેઓ મધુકરસમાન છે. निगमनार्थमेव स्पष्टयति - तम्हा दयाइगुणसुट्ठिएहिं भमरोव्व अवहवित्तीहिं । साहूहिं साहिउ त्ति उक्किटुं मंगलं धम्मो li૩રા. : હવે આ નિગમનનાં અર્થને જ સ્પષ્ટ કરે છે. કે નિયુક્તિ-૧૩૨ ગાથાર્થ : તે કારણસર દયાદિગુણોમાં સુસ્થિત, ભ્રમરની જેમ U અવધવૃત્તિવાળા એવા સાધુઓએ પ્રધાનમંગલરૂપ ધર્મનું નિષ્પાદન કર્યું છે.

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366