Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 333
________________ * * * * અમ દશવૈકાલિકસૂમ ભાગ-૧ હુ ક હુ કી અય. ૧ નિયુક્તિ - ૧૩૯ : धर्मः ?, इत्याद्यत्र बहु वक्तव्यं तत्तु नोच्यते, ग्रन्थविस्तरभयाद् भावितत्वाच्चेति । प्रतिज्ञाप्रविभक्तिरियं-प्रतिज्ञाविषयविभागकथनमिति गाथार्थः ॥१३८॥ ૩ દ્વિતીયોઠવવા, (૨) પ્રતિજ્ઞા વિભક્તિ : હવે બીજો અવયવ કહેવાય છે. તે પ્રસ્તુતધર્મ આ જ જિનશાસનમાં છે. કપિલાદિનાં મતોમાં નથી. (મુનીન્દ્ર એટલે તીર્થકર, તેમનું | પ્રવચન તે મૌનીન્દ્ર કહેવાય.) તે આ પ્રમાણે -પરિવ્રાજક વગેરે જીવો વસ્ત્રાદિથી , તે નહિ ગાળેલા, પુષ્કળ પાણી વગેરેનાં ઉપભોગોમાં જીવની હિંસાને કરતાં પ્રત્યક્ષથી તેને જ દેખાય છે. તેથી તેઓમાં ધર્મ શી રીતે હોય? આ વગેરે ઘણી વાતો કહેવાની || છે. પરંતુ ગ્રન્થનો વિસ્તાર થવાના ભયથી અને આ પદાર્થ વિચારાઈ ગયેલો | નું હોવાથી અને કહેતાં નથી. [ આ પ્રતિજ્ઞાન વિષયવિભાગનાં કથનરૂપ પ્રતિજ્ઞાવિભક્તિ નામનો બીજો અવયવ પૂર્ણ થયો. (પ્રતિજ્ઞાનો વિષય ધર્મ છે, તે ઈતરોમાં નથી, આપણામાં છે... આ બધું | | એ વિષયભૂત ધર્મનું વિભાગીકરણ છે...) બીજો અવયવ કહેવાઈ ગયો. अधुना तृतीय उच्यते - तत्र सुरपूइओत्ति हेऊ धम्मट्ठाणे ठिया उ जं परमे । हेउविभत्ति निरुवहि जियाण अवहेण | ચ નિયંતિ શરૂ II (૩) હેતુઃ હવે ત્રીજો અવયવ કહેવાય છે. તેમાં | નિર્યુક્તિ-૧૩૯ ગાથાર્થ : “સુરપૂજિત” એ હેતુ છે. જે કારણથી પરમધર્મસ્થાનમાં | રહેલાઓ (પૂજાય છે) હેતુવિભક્તિ આ છે કે નિષ્કષાયી અને જીવોનાં વધરહિત તેઓ | [, જીવે છે. | व्याख्या-सुरा-देवास्तैः पूजितः सुरपूजितः सुरग्रहणमिन्द्राद्युपलक्षणम्, इतिशब्द * * उपप्रदर्शने, कोऽयम् ?– हेतुः' पूर्ववत्, हेत्वर्थसूचकं चेदं वाक्यम्, हेतुस्तु * र सुरेन्द्रादिपूजितत्वादिति द्रष्टव्यः, अस्यैव सिद्धतां दर्शयति-धर्मः' पूर्ववत् ।।

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366