Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 343
________________ | આ દશવૈકાલિકસૂગ ભાગ-૧ હુરિસ્ટ અય. ૧ નિર્યુક્તિ - ૧૪૨ - મું) આથી જ પૂર્વપક્ષે જે કહ્યું કે “સાધુરૂપ દષ્ટાન્તના આશંકા અને તત્વતિષેધ આગળ લઈ ( જુદા નહિ કહેવા પડે” તે ખંડિત થયેલું જાણવું. કેમકે અહીં લાઘવની મુખ્યતા નથી, પણ * ૧૦ સંખ્યાની મુખ્યતા છે. કાયમ માટે લાઘવન્યાય જ ન લાગે, સંખ્યામુખ્યતાદિ ન્યાય * પણ લાગે. | (સયાપિ ચાયણ પ્રવનાર્થ વાવયવં પ્રતિપિપાયણિતમ્ એમ અન્વય જોડવો.) આ પ્રમાણે પ્રતિજ્ઞાદિ ચારનો અને અનન્તર દૃષ્ટાન્નનો દરેકનો વિપક્ષ કહ્યો. | अधुनाऽयमेव प्रतिज्ञादिविपक्षः पञ्चमोऽवयवो वर्तत इत्येतद्दर्शयन्निदमाह - । एवं तु अवयवाणं चउण्ह पडिवक्खु पंचमोऽवयवो । एत्तो छट्ठोऽवयवो विवक्खपडिसेह | तं वोच्छं ॥१४२॥ હવે “આ જ પ્રતિજ્ઞાદિ વિપક્ષરૂપ પાંચમો અવયવ ચાલુ છે” એ વાત દેખાડતા આ કથન કરે છે કે – નો નિર્યુક્તિ-૧૪૨ ગાથાર્થ ? આ પ્રમાણે ચાર અવયવોના પ્રતિપક્ષરૂપ પાંચમો અવયવ ને કહ્યો. હવે વિપક્ષપ્રતિષધરૂપ છઠ્ઠો અવયવ છે, તેને કહીશ. व्याख्या-'एवम्' इत्ययम्, एव(वं)कार उपप्रदर्शने, तुरवधारणे, अयमेव जि 'अवयवानां' प्रमाणाङ्गलक्षणानां 'चतुर्णां' प्रतिज्ञादीनां 'प्रतिपक्षो' विपक्षः, जि | न पञ्चमोऽवयव इति, आह-दृष्टान्तस्याप्यत्र विपक्ष उक्त एव, तत्किमर्थं चतुर्णामित्युक्तम् ?, न शा उच्यते, हेतोः सपक्षविपक्षाभ्यामनुवृत्तिव्यावृत्तिरूपत्वेन दृष्टान्तधर्मत्वात्, तद्विपक्ष एव शा | स चास्यान्तर्भावाददोष इति । उक्तः पञ्चमोऽवयवः, षष्ठ उच्यते, तथा चाह - 'इत' उत्तरत्र स જ પકોડવયવો' વિપતિવેથd ‘વ’ મfમથા રૂતિ ગાથાર્થ: ૨૪રા | | ટીકાર્થઃ ઇવ-૩યમ્ અર્થ કરવો. વંકાર ઉપપ્રદર્શનમાં છે. (એટલે કે “આ...” [ એમ અંગુલિનિર્દેશ સાથે વસ્તુને દેખાડવા માટે વપરાયેલો છે.) તુ - અવધારણમાં છે. એટલે અર્થ આ પ્રમાણે થશે કે અનુમાન પ્રમાણનાં અંગભૂત * પ્રતિજ્ઞાદિ ચાર અવયવોનાં વિપક્ષભૂત આ પાંચમો અવયવ છે. * પ્રશ્ન : આ પાંચમા અવયવમાં તો દષ્ટાન્તનો પણ વિપક્ષ કહેલો જ છે, તો પછી કે એ શા માટે નિયુક્તિકારે વધુ એમ કહ્યું. ખરેખર તો પાંચનો વિપક્ષ કહેવાયેલો છે. આ G -

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366