Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 346
________________ ના If ' IF આમ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૧૪૪ કડક છે. નથી. એ વાત સિદ્ધ થઈ. : * પ્રશ્ન : આગળ કહી જ ગયા કે “લોકો સસરાદિને મંગલબુદ્ધિથી જ નમે છે.” હવે ( જો એ ખરેખર મંગલ નથી, તો લોકો શા માટે તેમને વંદે છે ? ઉત્તર : ગોવાળ સ્ત્રી વગેરે રૂપ જે લોક છે, તે મોહરૂપી અંધકારથી ઉપદ્રવિત થયેલ * છે બુદ્ધિરૂપી નેત્રો જેમના તેવો છે. એટલે એ મંગલબુદ્ધિથી નમસ્કાર કરતો હોય, તો * પણ સસરાદિમાં મંગલત્વનો નિશ્ચય કરવા-કરાવવા માટે સમર્થ નથી. - તે આ પ્રમાણે-તિમિરરોગવાળો આકાશમાં બે ચન્દ્રનું દર્શન કરે ખરો, પરંતુ આ 1 | દર્શન એ બુદ્ધિમાનું ચક્ષુમાનું સામે બે ચન્દ્રકારવાળી પ્રતીતિની વિશ્વસનીયતાને પામતું મને || નથી. (અર્થાત્ એ ભલે બે ચન્દ્ર જુએ, પણ કોઈપણ ડાહ્યા, દેખતા માણસો એમ ન માને ; કે આની આ બુદ્ધિ - આ દર્શન સાચું છે.) કેમકે જે તદ્દરૂપ નથી = દ્વિચન્દ્રરૂપ નથી, તેમાં જ દ્વિચન્દ્રનાં અધ્યારોપ દ્વારા = મિથ્યાભ્રમ દ્વારા એ મિથ્યાદર્શન પ્રવર્તેલું છે. એટલે એ સાચું ન મનાય. એમ આ મુગ્ધલોકો સસરાદિને મંગલ માને, પણ એ માન્યતા સાચી તિ ન ગણાય. પ્રતિજ્ઞા અને પ્રતિજ્ઞાવિભક્તિ આ પૂર્વે દર્શાવેલા પ્રથમ બે અવયવમાં આ ન વિપક્ષપ્રતિષેધ દર્શાવ્યો. ગાથામાં જો શબ્દ નિપાત છે. એ વાક્યને શોભાવવા માટે છે. ને - જે રીતે ઉપર વર્ણવી ગયા, તે રીતનો આ વિપક્ષપ્રતિષેધ છે. - આમ પ્રથમ બે વિપક્ષનો પ્રતિષેધ કહ્યો. जि इत्थमाद्यद्वयविपक्षप्रतिषेधः प्रतिपादितः, सम्प्रति हेतुतच्छुद्धयोर्विपक्ष। न प्रतिषेधप्रतिपिपादयिषयेदमाहशा .. अजिइंदिय सोवहिया वहगा जइ तेऽवि नाम पुज्जंति । अग्गीवि होज्ज सीओ शा स हेउविभत्तीण पडिसेहो ॥१४४॥ ' હવે હેતુ અને હેતુની શુદ્ધિનાં વિપક્ષનો પ્રતિષેધ કહેવાની ઈચ્છાથી આ ગાથાસૂત્રને કહે છે કે – T નિર્યુક્તિ-૧૪૪ ગાથાર્થ : અજિતેન્દ્રિયો, સક્રષાયીઓ, વધકો... જો તેઓ પણ | * પૂજાતા હોય તો અગ્નિ પણ શીત થઈ જાય. આ હેતુ વિભક્તિની પ્રતિષેધ છે. व्याख्या-न जितानि श्रोत्रादीनीन्द्रियाणि यैस्ते तथोच्यन्ते, उपधिश्छद्म , मायेत्यनर्थान्तरम्, उपधिनासह वर्तन्त इति सोपधयो-मायाविनः परव्यंसका इतियावत् । 5 अथवा उपदधातीत्युपधिः-वस्त्राद्यनेकरूपः परिग्रहः, तेन सह वर्तन्ते ये ते तथाविधा TE 5 F E F =

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366