Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 344
________________ (જેમાં સાધ્ય નિશ્ચિત હોય તે સપક્ષ. જ્યારે અન્વયદષ્ટાન્ત અપાય, ત્યારે એ સપક્ષમાં- સાધ્યવામાં હેતુ હાજર જ હોય છે. એટલે ત્યાં હેતુ દૃષ્ટાન્તનો ધર્મ બને છે. એમ જયાં સાધ્યનો અભાવ નિશ્ચિત હોય, તે વિપક્ષ કહેવાય. (વ્યતિરેક દૃષ્ટાન્તમાં વિપક્ષ મ જ બતાવવામાં આવે. પણ જો એમાં હેતુની હાજરી હોય તો એ દૃષ્ટાન્ત જ ન કહેવાય. ૧ માઁ એટલે હેતુ વિપક્ષમાં ન રહેવા દ્વારા દૃષ્ટાન્તને સિદ્ધ કરે છે. આમ હેતુ વ્યતિરેક દૃષ્ટાન્તનો મ - પણ ધર્મ છે. દા.ત. પર્વતો વહ્વિમાન્ ધૂમાવ્ સ્થળે અન્વયદષ્ટાન્ત મહાનસ છે. તેમાં ધૂમ - સ્તુ છે. વ્યતિરેકદષ્ટાન્ત હ્રદ છે, તેમાં ધૂમ નથી. એટલે ધૂમ હેતુ બંનેમાં દૃષ્ટાન્તનો ધર્મ બન્ને સ્તુ છે. એકમાં હાજરી દ્વારા, બીજામાં ગેરહાજરી દ્વારા...) પાંચમો અવયવ કહેવાઈ ગયો. હવે છઠ્ઠો અવયવ કહેવાય છે. એજ કહે છે આગળ વિપક્ષપ્રતિષેધરૂપ છઠ્ઠો અવયવ કહીશ. त દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુકિત - ૧૪૩ ઉત્તર : હેતુ સપક્ષમાં હાજર હોય છે, અને વિપક્ષમાં ગેરહાજર હોય છે, અને આ રીતે હેતુ દૃષ્ટાન્તનો ધર્મ છે. એટલે હેતુ વિપક્ષમાં જ દૃષ્ટાન્તવિપક્ષનો અન્તર્ભાવ થઈ જતો હોવાથી દૃષ્ટાન્તવિપક્ષને જુદો ગણેલો નથી. એટલે ચતુર્માં લખેલું છે. न शा 저 य इत्थं सामान्येनाभिधायेदानीमाद्यद्वयविपक्षप्रतिषेधमभिधातुकाम आह - सायं संमत्त पुमं हासं रइ आउनामगोयसुहं । धम्मफलं आइदुगे विवक्खपडिसेह मो एसो जि ॥૧૪॥ આ પ્રમાણે સામાન્યથી કહીને હવે પહેલા બે વિપક્ષનાં પ્રતિષેધને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે નિર્યુક્તિ-૧૪૩ ગાથાર્થ : “શાતા, સમ્યક્ત્વ, પુરુષવેદ, હાસ્ય, રતિ, શુભઆયુષ્ય ना નામ, ગોત્ર ધર્મનું ફલ છે.” આ પ્રથમક્રિકમાં વિપક્ષપ્રતિષેધ છે. त व्याख्या- ' सायं 'ति सातवेदनीयं कर्म संमत्तं 'ति सम्यक्त्वं सम्यग्भावः सम्यक्त्वं - सम्यक्त्वमोहनीयं कर्मैव, 'पुमं 'ति पुंवेदमोहनीयं 'हासं 'ति हस्यतेऽनेनेति हासः तद्भावो हास्यं - हास्यमोहनीयम्, रम्यतेऽनयेति रतिः - क्रीडाहेतुः रतिमोहनीयं कर्मैव, ' आउनामगोयसुहं'ति अत्र शुभशब्दः प्रत्येकमभिसंबध्यते अन्ते वचनात्, ततश्च आयुः शुभं नाम शुभं गोत्रं शुभम्, तत्रायुः शुभं तीर्थकरादिसम्बन्धि नामगोत्रे अपि कर्मणी 2) शुभे तेषामेव भवतः, तथाहि - यशोनामादि शुभं तीर्थकरादीनामेव भवति, तथोच्चैर्गोत्रं ૩૨૭ H न ૫ शा F E F

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366