Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 354
________________ 怎 દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અનુગમ કહેવાઈ ગયો. साम्प्रतं नया उच्यन्ते - ते च नैगमसंग्रहव्यवहारऋजु सूत्रशब्दसम* भिरूढैवंभूतभेदभिन्नाः खल्वोघतः सप्त भवन्ति, स्वरूपं चैतेषामध आवश्यक* समायिकाध्ययने न्यक्षेण प्रदर्शितमेवातो नेह प्रतन्यते, इह पुनः स्थानाशून्यार्थमेते ज्ञानक्रियानयद्वयान्तर्भावद्वारेण समासतः प्रोच्यन्ते- ज्ञ -ज्ञाननयः क्रियानयश्च तत्र न ज्ञाननयदर्शनमिदम् - ज्ञानमेव प्रधानमैहिकामुष्मिकफलप्राप्तिकारणं, युक्तियुक्तत्वात्, न હવે નયો કહેવાય છે. , त मध्य १ नियुक्ति - १४८ - १४७ S તે નૈગમ, સંગ્રહ... એવંભૂત ભેદની અપેક્ષાએ સામાન્યથી સાત છે. આ બધાનું સ્તુ સ્વરૂપ નીચે=પૂર્વે આવશ્યકમાં સામાયિકઅધ્યયનમાં વિસ્તારથી દર્શાવેલું જ છે. એટલે અહીં ફરી વિસ્તાર કરતાં નથી. અહીં તો નયનું સ્થાન શૂન્ય ન રહે, તે માટે આ સાતનયો જ્ઞાન અને ક્રિયા આ બે નયમાં અન્તર્ભાવ પમાડીને સંક્ષેપથી કહેવાય છે. બે નય છે. જ્ઞાનનય અને ક્રિયાનય. તેમાં જ્ઞાનનયની માન્યતા આ છે કે જ્ઞાન જ આલૌકિક અને પારલૌકિક ફલની પ્રાપ્તિનું પ્રધાનકારણ છે: કેમકે જ્ઞાન યુક્તિયુક્ત છે. जि न नामं ॥ १४९ ॥ शा ४ वात हे छे छे... स નિર્યુક્તિ-૧૪૯ ગાથાર્થ : ગ્રાહ્ય અર્થ અને અગ્રાહ્ય અર્થ જણાયે છતેં જ યત્ન કરવો આ પ્રમાણે જે ઉપદેશ, તે નય છે. ना य तथा चाह णायंमि गिण्हियव्वे अगिहियव्वंमि चेव अत्यंमि । जइयव्वमेव इइ जो उवएसो सो नओ जि न शा हेय इत्यर्थः, चशब्दः व्याख्या- 'णायंमित्ति ज्ञाते सम्यक्परिच्छिन्ने 'गिहियव्वे 'त्ति ग्रहीतव्य उपादेये 'अगिहियव्वं मि'त्ति अग्रहीतव्ये ऽनुपादेये खलूभयोर्ग्रहीतव्याग्रहीतव्ययोर्ज्ञातत्वानुकर्षणार्थ: उपेक्षणीयसमुच्चयार्थो वा, एवकारस्त्ववधारणार्थः, तस्य चैवं व्यवहितः प्रयोगो द्रष्टव्यः - ज्ञात एव ग्रहीतव्ये | तथाऽग्रहीतव्ये तथोपेक्षणीये चार्थे तु ज्ञात एव नाज्ञाते, 'अत्थंमि' त्ति अर्थे ऐहिकामुष्मिके, तत्रैहिको ग्रहीतव्यः स्रक् चन्दनाङ्गनादिः अग्रहीतव्यो 336 怎 त ना य * * *

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366