Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 356
________________ FE “ આ દશવૈકાલિકસૂર ભાગ-૧ માજી ની અદય. ૧ નિયુકિત - ૧૪૯ - છે. વેવમાં જે જીવ છે, તે અવધારણ અર્થવાળો છે. તેનો આ પ્રમાણે વ્યવહિતપ્રયોગ - ( જાણવો કે તે પુર્વ પ્રદીતળે. (અર્થાત્ વ ને જયંતિ શબ્દની સાથે જોડવાનો છે. ' એના મૂળસ્થાનથી હટાવીને બીજા સ્થાને જોડવાનો છે.) પરંતુ ગ્રાહ્ય, અગ્રાહ્યાદિ પદાર્થો છે ! અજ્ઞાત હોય, ત્યારે પ્રયત્ન નથી જ કરવાનો. અત્યંતિ શબ્દ છે, તેમાં અર્થ બે પ્રકારનો છે. ઐહિકઅર્થ અને આમુપ્લિકઅર્થ. એમાં ઐહિક ગ્રાહ્ય-અર્થો માળા, ચંદન, સ્ત્રી વગેરે. ઐહિક અગ્રાહ્યઅર્થો ઝેર, શસ્ત્ર, કાંટા વગેરે. ઐહિક ઉપેક્ષ્યઅર્થો તણખલા વગેરે. આમુમ્બિક ગ્રાહ્ય અર્થો સમ્યગ્દર્શન વગેરે. આમુખિક અગ્રાહ્યઅર્થો મિથ્યાત્વ વગેરે. આમુમ્બિક ઉપેક્ષ્યઅર્થો વિવક્ષા પ્રમાણે સ્વર્ગલોક વગેરે. (આમ તો સ્વર્ગાદિ ઉપેક્ષ્ય | નિ બને. પરંતુ જેને મોક્ષની જ તીવ્ર લગન છે, એની અપેક્ષાએ તો સ્વર્ગાદિ પણ ઉપેક્ષ્ય | 1 જ બની રહે છે. બાકી સામાન્ય દષ્ટિથી વિચારીએ તો જેમ તણખલાદિ તુચ્છ છે, એ Lી રીતે કંઈ સ્વર્ગાદિ તુચ્છ નથી. આધ્યાત્મિક દૃષ્ટિથી તેને તુચ્છ ગણીને ઉપેક્ષ્ય કહ્યા છે..) NI યતિતવ્યમેવ માં અનુસ્વારનો લોપ થયો છે, એટલે તિતવ્યમેવમ્ એમ વમ સમજવું. પ્રવમ્ આ પ્રક્રમથી ઐહિક-આમુખિકફલની પ્રાપ્તિની ઈચ્છાવાળા જીવે જ્ઞાત જ નિ| | | અર્થમાં યત્ન કરવો જોઈએ.. શા આ પદાર્થ આ પ્રમાણે જ સ્વીકારવો જોઈએ. કેમકે સમ્યગુ નહિ જણાયેલા પદાર્થમાં ના ૫ જેઓ પ્રવૃત્તિ કરે છે, તેઓને ફલનો વિસંવાદ દેખાય છે. અર્થાત્ તેઓને ફળની પ્રાપ્તિ | ના ન થતી, ઊંધા ફળની પ્રાપ્તિ થતી દેખાય છે. એટલે સાચુંફલ મેળવવું હોય તો યત્ન પૂર્વે ના જ્ઞાન જરૂરી છે. બીજાઓએ પણ કહ્યું છે કે પુરુષોને વિજ્ઞાન ફલદાયી છે. ક્રિયા ફલદાયી મનાઈ નથી. કેમકે મિથ્યાજ્ઞાનથી ! ક પ્રવૃત્તિ કરનારાને ફળની પ્રાપ્તિનો સંભવ થતો નથી.” (આ તો ઐહિકફલની અપેક્ષાએ વાત કરી) એ પ્રમાણે પારલૌકિકફલની પ્રાપ્તિની ઈચ્છાવાળાએ પણ જ્ઞાતપદાર્થમાં જ યત્ન / Sો કરવો જોઈએ. આગમપાઠ પણ આ જ પ્રમાણે વ્યવસ્થિત છે. કેમકે કહ્યું છે કે “પ્રથમ (ર T HE

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366