________________
|
જ ય દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ છુ જ અદેય. ૧ નિયુક્તિ - ૧૪૯
એ જ્ઞાન છે. પછી દયા છે. આ પ્રમાણે સર્વવિરતિધર રહે છે. અજ્ઞાની શું કરશે ? તે શું છે ( પુણ્ય-પાપને જાણશે ?” CT વળી આ બીજા કારણસર પણ આ વાત સ્વીકારવી જ જોઈએ તે બીજું કારણ એ * | છે કે તીર્થકરગણધરોએ પણ એકલા અગીતાર્થોને વિહાર કરવાની ક્રિયાનો નિષેધ કરેલો ” છે. આગમપાઠ છે કે “એક ગીતાર્થવિહાર, બીજો ગીતાર્થમિશ્રિતવિહાર, આ સિવાયનાં *
| ત્રીજા વિહારની જિનેશ્વરોએ રજા આપી નથી.” એનું કારણ પણ એ છે કે અંધવડે લઈ | ન જવાતો અંધ સાચા માર્ગને પામી શકતો જ નથી એ અભિપ્રાય છે. (અગીતાર્થ અંધ છે, ન માં એ શરણે આવેલા અગીતાર્થોરૂપી અંધને ખેંચી જાય છે...)
આમ આ તો ક્ષાયોપથમિકજ્ઞાનને આશ્રયીને કહ્યું. નું ભાયિકજ્ઞાનને આશ્રયીને વિચારીએ તો એમાં પણ વિશિષ્ટફલસાધકતા જ્ઞાનની જ
જાણવી. કેમકે ભવસમુદ્રમાં સામે કિનારે પહોંચી ચૂકેલા, દીક્ષા લઈ ચૂકેલા, ઉત્કૃષ્ટ તપ| ચારિત્રવાળા એવા પણ અરિહંતોને પણ ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી, જ્યાં સુધી ત જીવ-અજીવ વગેરે તમામે તમામ પદાર્થોનાં બોધરૂપ કેવલજ્ઞાન ન થાય. ને તેથી જ્ઞાન જ આલૌકિક, પારલૌકિક ફલોની પ્રાપ્તિનું પ્રધાનકારણ છે એ વાત સ્થિર છે થઈ.
આ ઉપર પ્રમાણેનો જે ઉપદેશ તે જ્ઞાનનય છે. અર્થાત્ જ્ઞાનની પ્રધાનતાને ન દર્શાવવામાં તત્પર એવો આ નય જ્ઞાનનય છે.
આ નય જ્ઞાન, વચન અને ક્રિયારૂપ આ અધ્યયનને વિશે જ્ઞાનરૂપ જ આ અધ્યયનને | માને છે. (આ પ્રથમ અધ્યયન શ્રુતજ્ઞાનરૂપ છે, વચનરૂપ છે અને ચારિત્રક્રિયાનું Iપ્રતિપાદક હોવાથી ક્રિયારૂપ છે... એમાં જ્ઞાનનય તો એમ જ માને છે કે આ અધ્યયન " જ્ઞાનનયરૂપ છે.) કેમકે આ અધ્યયન (આ નયની અપેક્ષાએ) જ્ઞાનાત્મક છે.
પ્રશ્ન : શું વચન અને ક્રિયારૂપ આ અધ્યયન નથી ?
ઉત્તર : વચન અને ક્રિયા તો આ અધ્યયનનાં કાર્યભૂત છે. એટલે વચન અને ક્રિયા | એ જ્ઞાનને આધીન છે. એટલે આ નય વચન-ક્રિયાને સ્વીકારતો નથી. હા ! વચન* ક્રિયાને ગૌણભૂત માને છે. (પહેલાં આ અધ્યયનનું જ્ઞાન થાય, પછી જ ગુરુ એનો જ છે ઉપદેશ આપે = વચન બોલે, અને પછી જ શિષ્યો એ ઉપદેશ પ્રમાણે ક્રિયા કરે, આમ છે ક વચન અને ક્રિયા એ જ્ઞાનનાં કાર્યભૂત બન્યા.)
જ્ઞાનનય કહેવાઈ ગયો.
વE
S
F
G
C
Rહુશ્ક