Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 362
________________ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ ક મ અધ્ય. ૧ નિયુક્તિ - ૧૫૨ , ___ व्याख्यायाध्ययनमिदं प्राप्तं यत्कुशलमिह मया किञ्चित् । सद्धर्मलाभमखिलं लभतां (ા મળ્યો નનર્તન III ટીકાર્થ : ગાથા સુગમ છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિવિરચિત એવી દશવૈકાલિકટીકામાં આ દ્રુમપુષ્પિકા અધ્યયન સમાપ્ત થયું. - આ અધ્યયનનું વ્યાખ્યાન કરીને મેં જે કંઈ કુશલ= પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કર્યું હોય, તેનાથી ભવ્યલોક સદ્ધર્મનાં સંપૂર્ણ લાભને પામો. इति सूरिपुरन्दरश्रीमद्धरिभद्रसूरिविरचितायां दशवैकालिकबृहद्वत्तौ । ' ' પ્રથમ મધ્યયને સુમપુષ્યિદ્મ સમાતમ્ : સભાષાંતર દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ સંપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366