Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 353
________________ હાલ દશવૈકાલિકસૂર ભાગ-૧ ય અદય. ૧ નિયંતિ - ૧૪૮ : હવે છેલ્લો અવયવ કહેવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર કહે છે કે – નિર્યુક્તિ-૧૪૮ ગાથાર્થ: “તેથી દેવ અને મનુષ્યોને પૂજ્ય હોવાથી ધર્મ સદા મંગલ [ છે” આ દશમો અવયવ છે. પ્રતિજ્ઞા અને હેતુનું પુનઃવચન એ નિગમન. व्याख्या-यस्मादेवं तस्मात् 'सुरनराणां' देवमनुष्याणां पूज्यत इति * पूज्यस्तद्भावस्तस्मात् पूज्यत्वात् 'मङ्गलं' प्राग्निरूपितशब्दार्थं 'सदा' सर्वकालं 'धर्मः' न प्रागुक्तः, 'दशम एषोऽवयव' इति सङ्ख्याकथनम्, किंविशिष्टोऽयमित्यत आह-न मो 'प्रतिज्ञाहेत्वोः पुनर्वचनं' पुनर्हेतुप्रतिज्ञावचनमिति गाथार्थः ॥१४८॥ उक्तं द्वितीयं मो । दशावयवं, साधनाङ्गता चावयवानां विनेयापेक्षया विशिष्टप्रतिपत्तिजनकत्वेन । - ભાવનીતિ ૩ોડનુડામ:, . 1 ટીકાર્થ (૧૦) નિગમનઃ જે કારણથી આવું છે, તે કારણથી નક્કી થાય છે કે દેવો અને મનુષ્યોને પણ આ ધર્મ પૂજ્ય હોવાથી ધર્મ સદામાટે મંગલ છે. મંગલનો અર્થ પૂર્વે તે કહી દીધો છે. આ દશમો અવયવ છે” એ સંખ્યાનું કથન કર્યું. આ અવયવ કેવો વિશિષ્ટ છે ? (કેવા પ્રકારનો છે ?) એ દર્શાવે છે કે ફરીથી હતું અને પ્રતિજ્ઞાનું વચન એ આ દશમો અવયવ છે. H (પહેલો અવયવ પ્રતિજ્ઞા છે, ત્રીજો અવયવ હેતુ છે. દશમા અવયવમાં પહેલાં ' હેતુનો ઉચ્ચાર કરી પછી પ્રતિજ્ઞાનો ઉચ્ચાર કરવાનો હોય છે. અહીં ગાથામાં Lyતત્વ: પુનર્વચનમ્ એમ ક્રમ દર્શાવેલો છે. વૃત્તિકારે એ ક્રમ બદલી | હેતુતિસાવનમ્ એમ યોગ્ય ક્રમ દર્શાવ્યો છે.) આ બીજું દશાવયવી અનુમાન કહ્યું. || આ દશેય અવયવો અનુમાનનાં - સાધનનાં અંગો અવયવો છે. શ્રોતા શિષ્યને "| અનુસાર આ અવયવો વિશિષ્ટબોધને ઉત્પન્ન કરાવનારા હોવાથી તેઓ સાધનનાં અંગ ૧ | છે... એ વાત વિચારવી. (આશય એ છે કે જે સમ્યગુજ્ઞાનને ઉત્પન્ન કરે તે પ્રમાણ. અનુમાન પ્રમાણ સાચી અનુમિતિને ઉત્પન્ન કરે. હવે આ સાચી અનુમિતિને ઉત્પન્ન * * કરવામાં જે જે વસ્તુ સહાયક બને, તે તે વસ્તુ અનુમાનનું અંગ કહેવાય. આ દસેય ! * અવયવો બધે જ ઉપયોગમાં આવે તેવું નથી. પરંતુ તે તે શિષ્યોને તેવી તેવી પ્રતીતિ | યમ કરાવનાર હોવાથી તે રીતે તેઓ અનુમાનનાં અંગ બને છે.) FE "E 'વE F = E = F =

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366