Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 352
________________ * ' “E આ દશવૈકાલિકસૂટા ભાગ-૧ હરિ 8 અધ્ય. ૧ નિયુક્તિ - ૧૪૦-૧૪૮ ૩ છે . ?-િિતિ વ્યક્તિ, તતઃ મિત્યત બાદ તેન રન, રૂત્તિ નિપતિઃ - किलशब्दार्थः, 'विषमम्' अतुल्यं 'ज्ञातम्' उदाहरणं, वस्तुतः पाकोपजीवित्वेन .. | साधूनामनवद्यवृत्त्यभावादिति, भावितमेवैतत् पूर्वम्, इत्यष्टमोऽवयवः, इदानीं । नवममधिकृत्याह-'वर्षातणानि तस्य प्रतिषेधे' इति, एतच्च भाष्यकृता प्राक | प्रपञ्चितमेवेति न प्रतन्यत इति गाथार्थः ॥१४७॥ उक्तो नवमोऽवयवः, ટીકાર્થ : (૮) દષ્ટાન્તવિપક્ષ સાધુરૂપ દૃષ્ટાન્તમાં આક્ષેપ થાય કે સાધુઓને પણ તે ને ઉદ્દેશીને ગૃહસ્થોવડે પાક કરાય જ છે. દિમિ: શબ્દ લખ્યો નથી, એ સમજી લેવાનો. ને યતીન માં ઉપ શબ્દથી સમજવું કે પુત્રાદિને ઉદ્દેશીને પણ પાક કરાય છે. 4 “તેમ હોય, તોય શું છે ?” એની સામે પૂર્વપક્ષ કહે છે કે આવું છે, તે કારણસર કી જ આ ઉદાહરણ સરખું નથી – ખોટું છે. કેમકે સાધુઓ ખરેખર તો પોતાના માટે બનનારા પાક ઉપર જીવનારા હોવાથી તેઓને પાપરહિતવૃત્તિ તો નથી જ. અર્થાત્ તેઓમાં હેતુ | જ નથી. એટલે આ દષ્ટાન્ત ખોટું બની જાય. (1 અક્ષર નિપાત છે, અને વિશ્વન - ખરેખર અર્થવાળો છે.) - આ વાત પૂર્વે વિચારેલી જ છે. આ આઠમો અવયવ થયો. (૯) દૃષ્ટાન્તવિપક્ષ પ્રતિષેધઃ હવે નવમા અવયવને આશ્રયીને કહે છે કે વરસાદ, તણખલા આ દૃષ્ટાન્તવિપક્ષનાં " પ્રતિષેધમાં દર્શાવવા. (વર્ષા, ઘાસ પ્રજા માટે જ નથી થતાં. તથાસ્વભાવથી થાય છે તેમ "| " ગૃહસ્થોને ત્યાં રસોઈ સાધુ માટે નથી બનતી. પણ પોતાના માટે બને છે... એટલે એ જ વાપરનારા સાધુઓ નિષ્પાપવૃત્તિવાળા બનવાથી આ દષ્ટાન્ત સંગત થાય છે.) ના આ પદાર્થ ભાષ્યકારે પૂર્વે વિસ્તારથી દર્શાવ્યો જ છે એટલે અહીં એનો વિસ્તાર કરતાં નથી. નવમો અવયવ કહેવાઈ ગયો. .. साम्प्रतं चरममभिधित्सुराह तम्हा उ सुरनराणं पुज्जत्ता मंगलं सया धम्मो । दसमो एस अवयवो पइन्नहेऊ पुणोवयणं II૧૪૮ાા. 45 વE E E F * = * * *

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366