Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 350
________________ न मा S દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુકિત - ૧૪૬ અહીં વચ્ચે વિપક્ષ શબ્દનો લોપ થઈ ગયેલો છે, એટલે દૃષ્ટાન્તવિપક્ષપ્રતિષેધઃ એમ सेवु. जा छट्ठो अवयव छे. तु शब्ध विशेष अर्थमा छ. પ્રશ્ન : શું વિશેષાર્થ દર્શાવે છે ? ઉત્તર : હમણાં જ બતાવેલા પ્રતિજ્ઞાદિ પંચકનાં વિપક્ષપંચકનો પ્રતિષેધ પાંચ પ્રકારનો હોવા છતાં પણ એકજ અવયવ ગણવો. આ વિશેષઅર્થ તુ બતાવે છે. षष्ठमवयवमभिधायेदानीं सप्तमं दृष्टान्तनामानमभिधातुकाम आह अरिहंत मग्गगामी दिट्टंतो साहुणोऽवि समचित्ता । पागरएसु गिहीसु एसते अवहमाणा स्त उ || १४६ || છઠ્ઠા અવયવને કહીને હવે સાતમા દૃષ્ટાન્ત નામના અવયવને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે न त निर्युक्ति - १४६ गाथार्थ : ( 9 ) दृष्टान्त : अरिहंतो जने मार्ग पर ४नारा, त - સમચિત્તવાળા, પાકરત ગૃહસ્થોમાં એષણા કરનારા, વધ નહિકરનારા સાધુઓ પણ = दृष्टान्त छे. ટીકાર્થ : જે પૂજાને માટે યોગ્ય હોય તે અરિહંત અથવા તો જે સંસારમાં ફરી ન ઊગે તે અરુહન્ત એ દૃષ્ટાન્ત છે. એમ અરિહંત શબ્દનો દૃષ્ટાન્ત શબ્દ સાથે સંબંધ જોડવો. તથા અરિહંતોએ ઉપદેશેલા માર્ગથી જવાનો સ્વભાવ જેઓનો છે, તે રાગદ્વેષરહિત रत शा व्याख्या-पूजामर्हन्तीत्यर्हन्तः, न रुहन्तीति वा अरुहन्तः, किम् ? - दृष्टान्त इति जि सम्बन्ध:, तथा 'मार्गगामिन' इति प्रक्रमात्तदुपदिष्टेन मार्गेण गन्तुं शीलं येषां त एव नगृह्यन्ते, के च त इत्यत आह- 'साधवः' साधयन्ति सम्यग्दर्शनादियोगैरपवर्गमिति न शा साधवः, तेऽपि दृष्टान्त इति योग:, किंभूताः ? - 'समचित्ता' रागद्वेषरहितचित्ता इत्यर्थः, म किमिति तेऽपि दृष्टान्त इति ?, अहिंसादिगुणयुक्तत्वात्, आह च- 'पाकरतेषु' आत्मार्थमेव स ना पाकसत्तेषु 'गृहिषु' अगारिषु 'एषन्ते' गवेषयन्ति पिण्डपातमित्यध्याहारः, किं कुर्वाणा ना य इत्यत आह- 'अवहमाणा उ' न घ्नन्तोऽनन्तः, तुरवधारणार्थ:, ततश्चाघ्नन्त एव, य आरम्भाकरणेन पीडामकुर्वाणा इत्यर्थः । एवं द्विविधोऽपि दृष्टान्त उक्तः, दृष्टान्तवाक्यं 4 चेदं स तु संस्कृत्य कर्तव्योऽर्हदादिवदिति गाथार्थः ॥ १४६ ॥ उक्तः सप्तमोऽवयवः, " 333

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366