Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 351
________________ દશવૈકાલિકસૂર ભાગ-૧ જિ . અધ્ય. ૧ નિયુક્તિ - ૧૪-૧૪ત ચિત્તવાળા સાધુઓ પણ દૃષ્ટાન્ત છે. એમાં સમ્યગ્દર્શનાદિ યોગોવડે જેઓ મોક્ષને સાધે તે સાધુ. જેઓ રાગદ્વેષરહિત હોય તે સમચિત્ત. પ્રશ્ન : આ સાધુઓ પણ કેમ દષ્ટાન્ત કહેવાય ? ઉત્તર : કેમકે તેઓ અહિંસાદિગુણોવાળા છે. એજ વાત કરે છે કે સ્વનિમિતે જ રસોઈ બનાવવામાં લીન એવા ગૃહસ્થોને વિશે આ સાધુઓ પિંડપાતની = ગોચરીની ગવેષણા કરે છે. પિંપતિમ્ શબ્દ લખ્યો નથી, " એનો અધ્યાહાર કરવો. પ્રશ્ન : તેઓ શું કરતાં કરતાં પિંડપાતની એષણા કરે છે ? ઉત્તર : આરંભનાં અકરણથી પીડાને નહિ કરતાં તેઓ ગવેષણા કરે છે. તુ શબ્દ " | અવધારણ અર્થવાળો છે. અર્થાત્ હિંસા ન જ કરવાની પ્રવૃત્તિ સાથે તેઓ ગવેષણા કરે It It 45 = 5 E આમ અનંતર અને પરંપર બંને પ્રકારનાં દષ્ટાન્ત કહ્યા. પ્રશ્નઃ દષ્ટાન્ત આ રીતે થોડું દર્શાવાય? દષ્ટાન્તમાં તો ફર્વ, વત્ પ્રત્યયનો ઉપયોગ થતો હોય છે. ઉત્તર ઃ આ દષ્ટાન્તને સચવનાર વાક્ય છે. દષ્ટાન્ત તો આપણે જ સુધારીને તૈયાર કરવું.] નિ તે આ પ્રમાણે અલવિવત્ | આ સાતમો અવયવ કહેવાઈ ગયો. साम्प्रतमष्टममभिधित्सुराह तत्थ भवे आसंका उद्दिस्स जइवि कीरए पागो । तेण र विसमं नायं वासतणा तस्स पडिसेहे ॥१४७॥ હવે આઠમા અવયવને કહેવાની ઈચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે કે – નિયુક્તિ-૧૪૭ ગાથાર્થ : તેમાં આશંકા થાય કે સાધુઓને પણ ઉદ્દેશીને પાક કરાય | | છે. તેથી આ દૃષ્ટાન્ત વિષમ છે. તેના પ્રતિષેધમાં વરસાદ, ઘાસ છે. વ્યારણ્યા-તત્ર' તમન્ દૃષ્ટીને “ભવેલાશા' ગવાક્ષેપ, યથા “દિ' | है अङ्गीकृत्य 'यतीनपि' संयतानपि, अपिशब्दादपत्यादीन्यपि, 'क्रियते' निर्वय॑ते पाकः, F = * * * ;િ

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366