Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 349
________________ આ દશવૈકાલિકસૂગ ભાગ-૧ ના અય. ૧ નિયુક્તિ - ૧૪૫ તે જાણી લેવો. (હેતુનો પ્રતિષેધ ન જ હોય, હેતુનું તો મંડન હોય. એટલે હેતુનાં વિપક્ષનો છે જ પ્રતિષેધ કરવાનો હોય...) . | साम्प्रतं दृष्टान्तविपक्षप्रतिषेधं दर्शयन्नाह बुद्धाई उवयारे पूयाठाणं जिणा उ सब्भावं । दिटुंते पडिसेहो छट्ठो एसो अवयवो उ I૬૪,II હવે દષ્ટાન્તનાં વિપક્ષનો પ્રતિષેધ દેખાડતાં કહે છે કે – | નિયુક્તિ-૧૪૫ ગાથાર્થ : બુદ્ધ વગેરે ઉપચારથી પૂજાસ્થાન છે. જિનો સદૂભાવથી : પૂજાસ્થાન છે. આ દષ્ટાન્તમાં પ્રતિષેધ છે. આ છઠ્ઠો અવયવ છે. व्याख्या-'बद्धादयः' आदिशब्दात्कपिलादिपरिग्रहः, उपचार इति 'सुपां सुपो| भवन्तीति न्यायादुपचारेण किञ्चिदतीन्द्रियं कथयन्तीतिकृत्वा न वस्तुस्थित्या पूजायाः | स्थानं पूजास्थानम्, जिनास्तु 'सद्भावं' परमार्थमधिकृत्येति वाक्यशेषः। सर्वज्ञत्वाद्यसाधारणगुणयुक्तत्वादिति भावना, 'दृष्टान्तप्रतिषेध' इति विपक्षशब्दलोपाद् दृष्टान्तविपक्षप्रतिषेधः, किम् ?-षष्ठ एषोऽवयवः, तुर्विशेषणार्थः, किं विशिनष्टि ?- में सर्वोऽप्ययमनन्तरोदितः प्रतिज्ञादिविपक्षप्रतिषेधः पञ्चप्रकारोंऽप्येक एवेति गाथार्थः I8I ટીકાર્થ (૬) દૃષ્ટાન્તવિપક્ષ પ્રતિષેધઃ બુદ્ધ વગેરે તો ઉપચારથી જ પૂજાનું સ્થાન છે. 1 તેઓ કંઈક અતીન્દ્રિય પદાર્થોને કહે છે એટલે લોકોને માટે તે પૂજાનું સ્થાન બની જાય છે. પરંતુ પરમાર્થથી = વસ્તુ સ્થિતિથી તો તેઓ પૂજાસ્થાન નથી. અહીં વૃદ્ધાદ્રિ માં ગારિ પદથી કપિલાદિ લેવા. ગાથામાં સવારે સાતમી વિભક્તિ છે, પરંતુ પ્રાકૃતમાં દરેક વિભક્તિ દરેક | વિભક્તિ રૂપે સંભવી શકે છે એ ન્યાય પ્રમાણે આ સપ્તમીવિભક્તિ ત્રીજીવિભક્તિનાં અર્થમાં લેવી. જિનો તો પરમાર્થને આશ્રયીને પૂજાસ્થાન છે. કેમકે તેઓ સર્વજ્ઞત્વ વગેરે Fી અસાધારણ ગુણોથી યુક્ત છે એ ભાવાર્થ છે. સદ્ધાર્ઘ શબ્દ ગાથામાં છે, પણ ધન્ય શબ્દ નથી. એ વાક્યશેષ ગણવો. આ દષ્ટાન્તપ્રતિષેધ છે. વિહિપ વિડુિ ૩૩૨ મિનિટ E [E IT S E T E F F = _

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366