Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 345
________________ ૩૫ H. આમ દશવૈકાલિકસૂટા ભાગ-૧ - અધ્ય. ૧ નિયંતિ - ૧૪૩ ૯ है तदपि शुभं तेषामेवेति, 'धर्मफल मिति धर्मस्य फलम् धर्मफलं, धर्मेण वा फलं ( "धर्मफलम्, एतद् अहिंसादेर्जिनोक्तस्यैव धर्मस्य फलम्, अहिंसादिना जिनोक्तेनैव वा. धर्मेण फलमवाप्यते, सर्वमेव चैतत्सुखहेतुत्वाद्धितम्, अतः स एव धर्मो मङ्गलं न. श्वशुरादयः, तथाहि-मझ्यते हितमनेनेति मङ्गलम्, तच्च यथोक्तधर्मेणैव मङ्ग्यते नान्येन, तस्मादसावेव मङ्गलं न जिनवचनबाह्याः श्वशुरादय इति स्थितम् । आह - 'मङ्गलबुद्ध्यैव जनः प्रणमती'त्युक्तं तत्कथम् ? इति, उच्यते, मङ्गलबुद्ध्यापि N गोपालाङ्गनादिर्मोहतिमिरोपप्लुतबुद्धिलोचनो जनः प्रणमन्नपि न मङ्गलत्वनिश्चयायालम्, ' तथाहि-न तैमिरिकद्विचन्द्रोपदर्शनं सचेतसां चक्षुष्मतां द्विचन्द्राकारायाः प्रतीतेः प्रत्ययतां | - प्रतिपद्यते, अतद्रूप एव तद्रूपाध्यारोपद्वारेण तत्प्रवृत्तेरिति । 'आइदुगे'ति आद्यद्वयं प्रागुक्तं । स्त तस्मिन् आद्यद्वयविषये, विपक्षप्रतिषेधः, 'मो' इति निपातो वाक्यालङ्कारार्थः 'एष' इति स्तु | यथा वर्णित इति गाथार्थः ॥१४३॥ ટીકાર્થ : (યાદ રાખો કે : સત્કૃષ્ટ મંત્નિ એ પ્રતિજ્ઞા છે. “અધર્મીઓ-સસરા | ' વગેરે પણ લોકાદિ પૂજિત હોવાથી અધર્મ પણ મંગલ છે” એ પ્રતિજ્ઞાવિપક્ષ છે.) 1 શાતાવેદનીય કર્મ, સમ્યક્ત્વ = સભ્ય કુભાવ = સમ્યક્ત્વમોહનીયકર્મ જ, Tયુંવેદમોહનીય, જેનાથી હાસ્ય ઉત્પન્ન થાય તે હાસ, તભાવ = હાસ્ય = હાસ્યમોહનીય, | જેનાથી જીવ આનંદ પામે તે રતિ = ક્રીડાનાં કારણભૂત રતિમોહનીય કર્મ જ, મારૂનામનોયસુદું અહીં શુ શુભ સૌથી છેલ્લે હોવાથી એ આયુ, નામ અને ગોત્ર એ જ 1 ત્રણે સાથે જોડવો. એટલે શુભ-આયુ, શુભનામ, શુભગોત્ર એમ અર્થ થાય. તેમાં શુભ શ આયુષ્ય તીર્થંકરાદિસંબંધી, શુભનામ-ગોત્રકર્મ પણ તીર્થકરોનાં જ હોય છે. તે આ પ્રમાણે શા - યશનામ વગેરે શુભ કર્મ તીર્થંકરાદિને જ હોય છે. તથા ઉચ્ચગોત્રરૂપ શુભકર્મ પણ ૪ ના તીર્થંકરાદિને જ હોય છે. ય આ શાતાથી માંડીને ગોત્ર સુધીના બધા પદાર્થો ધર્મનું જ ફલ છે અથવા તો ધર્મથી 8 જ આ ફળ મળે છે. કે આ બધું ફલ અહિંસાદિરૂપ જિનોક્ત ધર્મનું જ છે. અથવા તો આ બધું ફલ ક, અહિંસાદિ રૂ૫ જિનોક્ત ધર્મથી જ મેળવાય છે. કે આ બધું જ સુખનું કારણ હોવાથી હિતકારી છે. આથી તે જ ધર્મ મંગલ છે. સસરાદિ , Sા નહિ. તે આ પ્રમાણે જેના વડે હિત મેળવાય તે મંગલ. હવે તે હિત તો ઉપર દૃર્શાવેલ છે S) ધર્મથી જ મેળવાય છે. તેથી આ જ મંગલ છે. પણ જિનવચન બાહ્ય સસરા વગેરે મંગલ (ટ 45 = 5 * * F

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366