Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 342
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ બધાયનાં વિપક્ષનો પ્રતિષેધ (૮) નિગમન. આમ બે દ્વાર ઓછા થઈ જાય અને હેતુ બાદ દૃષ્ટાન્તનું કથન પણ સંગત થાય. ઉત્તરપક્ષ : જો તમારા કહેવા પ્રમાણે પાંચમા અવયવ તરીકે દૃષ્ટાન્ત કહીએ તો પાછો પ્રશ્ન થાય કે જેમ પાંચમા અવયવની પછી આશંકા (વિપક્ષ) અને પ્રતિષેધ એમ બે દ્વાર કહ્યા. તો એ જ રીતે પ્રતિજ્ઞા પછી પણ, પ્રતિજ્ઞાવિભક્તિ પછી પણ, હેતુ પછી પણ... એ બે બે અવયવ કહેવા જોઈએ. દષ્ટાન્ત પછી જ કહેવા અને આ બધા પછી ન કહેવા એ કેમ ચાલ? न मा હવે જો એ પ્રમાણે કરીએ તો તો પાંચેય દ્વારમાં બે બે દ્વાર વધે એટલે કુલ ૧૦ દ્વાર વધે. આમ આ પાંચ + ૧૦ + નિગમન એમ ૧૬ દ્વાર થાય. હવે આમ તો ઘણાં બધા સ્તુ અવયવો થઈ જાય. માટે એ રીતે કહેવું યોગ્ય નથી. અધ્ય. ૧ નિયુક્તિ - ૧૪૧ ע વિપક્ષ-પ્રતિષેધ કહે તો પણ નવ જ અવયવ થાય, દસ તો ન જ થાય.) પ્રશ્ન : ભલે ને, દસ અવયવ ન થાય, શું વાંધો ? ना ઉત્તર : અરે ભાઈ ! અહીં બીજી પદ્ધતિથી દશાવયવી વાક્ય જ પ્રતિપાદન કરવાને ” માટે ઈષ્ટ છે. 지 (પ્રશ્ન : આ આપત્તિ ન આવે. દૃષ્ટાન્ત પછી આશંકા દ્વારમાં માત્ર દૃષ્ટાન્તનો જ વિપક્ષ બતાવતા હોત તો તો વાંધો આવે કે પ્રતિજ્ઞાદિના વિપક્ષ કેમ નહિ. પરંતુ એ 7 આશંકાહારમાં પ્રતિજ્ઞાદિ પાંચેયનો વિપક્ષ બતાવીએ જ છીએ, પ્રતિષદ્ધારમાં એ પાંચેય વિપક્ષનો પ્રતિષેધ બતાવીએ જ છીએ. તો પછી દરેક દ્વાર પછી આશંકાદિ બતાવવાની છે આપત્તિ, અને એટલે દ્વારો વધી જવાની આપત્તિ આવતી જ નથી.) जि ઉત્તર ઃ આમ ન ચાલે. જો પ્રતિજ્ઞાદિના પણ જુદા બે દ્વારો વિપક્ષ-પ્રતિષેધ ન કહેવાના હોય, તો પછી પ્રતિજ્ઞાદિની જેમ દૃષ્ટાન્તના પણ વિપક્ષ-પ્રતિષેધાદિ ન જ કહેવા જોઈએ. અને એ રીતે જો વિપક્ષ-પ્રતિષેધાદિ અવયવ ન કહીએ તો દશ અવયવ મ ન થાય. માત્ર પાંચ + નિગમન એમ છ જ અવયવ થાય. (કદાચ દૃષ્ટાન્ત બાદ ભેગા પ્રશ્ન : પણ એવો આગ્રહ શા માટે દશાવયવી અનુમાન જ કરવું ? ઉત્તર ઃ દશાવયવી અનુમાન જ પ્રતિપાદન કરવા માટે ઈચ્છાયેલ છે, તે આ ન્યાયના * પણ પ્રદર્શનને માટે છે કે ચોક્કસ સંખ્યાની પ્રધાનતા રાખીને અવયવો વધારી પણ શકાય % છે, ઘટાડી પણ શકાય છે... (અહીં ૧૦ સંખ્યા ટકી રહે, એ માટે અવયવો ઘટતા હોવા છતાં વધાર્યા છે..) ૩૨૫ न LE ལ शा મ ना ય *

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366