Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 340
________________ - ૧૪૧ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ પાંચમાં દ્વારમાં દૃષ્ટાન્તનાં વિપક્ષને બતાવવાની અને પછી પ્રતિષેધને બતાવવાની જરૂર જ શી છે ? ઉત્તર : દૃષ્ટાન્ત બે પ્રકારે હોય છે. (૧) અનન્તર અને (૨) પરંપર. આ હકીકત દર્શાવવા માટે જ પાંચમા દ્વારમાં દુષ્ટાન્નવિપક્ષ બતાવ્યો છે, છઠ્ઠામાં તત્પ્રતિષેધ કહ્યો છે . પ્રશ્ન : અનન્તર-પરંપરદેષ્ટાન્ત એટલે શું ? न ઉત્તર : કોઈ પદાર્થની સિદ્ધિ માટે સૌ પ્રથમ જે દૃષ્ટાન્ત આપીએ તે અનન્તરદૃષ્ટાન્ત. मा હવે આ અનન્તર કહેવાયેલ દષ્ટાન્ત પણ પોતે પરોક્ષ હોવાથી માત્ર આગમગમ્ય = | આશાગમ્ય હોય, (યુક્તિઓ ન હોય) અને માત્ર આશાગમ્ય..હોવાથી જ સ્તુ દાર્ણાન્તિકઅર્થની સિદ્ધિ માટે સમર્થ ન હોય... તો એ અનન્તરદષ્ટાન્તને પ્રસિદ્ધ કરવા સ્તુ માટે બીજું જે પ્રત્યક્ષસિદ્ધ દૃષ્ટાન્ત અપાય. તે પરમ્પરŁષ્ટાન્ત કહેવાય. S न જુઓ, આગળ તીર્થંકરો અને સાધુઓ એમ બે જુદા જ દૃષ્ટાન્તો કહેશે. (તેમાં 7 તીર્થંકરનું દષ્ટાન્ત પરોક્ષ છે કે તે દેવાદિપૂજિત હતા. માટે જ એ દૃષ્ટાન્ત આગમગમ્ય 7 છે. એટલે જ તેના દ્વારા પ્રસ્તુત ધર્મમાં દેવાદિપૂજિતત્વ દ્વારા સાધ્યસિદ્ધિ થતી નથી. એટલે “તીર્થકરો દેવાદિપૂજિત હતા” એ વાત સિદ્ધ કરવા માટે વર્તમાનસાધુઓરૂપ પ્રત્યક્ષદેષ્ટાન્ત અપાય કે “આ વર્તમાનસાધુઓ અહિંસાદિ ધર્મપાલક છે, અને રાજાદિપૂજિત છે, તો એમના કરતાં ઘણાં મહાન તીર્થંકરો તો દેવાદિપૂજિત હોય જ.” આમ પરંપરાઠેષ્ટાન્તથી અનંતરદૃષ્ટાન્ત સિદ્ધ થાય અને પછી એ દૃષ્ટાન્તને આધારે ધર્મ: ઉત્કૃષ્ટ મşi એ વાત સિદ્ધ થાય.) શા 5 R शा મ પ્રસ્તુતમાં તીર્થંકર નામના અનન્તરદ્રષ્ટાન્તને આશ્રયીને અહીં પાંચમા-છઠ્ઠાદ્વારમાં દૃષ્ટાન્તવિપક્ષ અને તદ્વિપક્ષપ્રતિષેધ કહ્યા. જ્યારે સાધુરૂપ પરંપરદેષ્ટાન્તને આશ્રયીને તો ત્યાં જ = આઠમા, નવમા દ્વારમાં જ આશંકા-પ્રતિષેધ દેખાડાશે. એટલે કોઈ દોષ નથી. ना य य " स्यान्मतं –प्रागुक्तेन विधिना लाघवार्थमनुक्ते एव दृष्टान्ते उच्यतां कामम्, इहैव दृष्टान्तविपक्षस्तत्प्रतिषेधश्च स एव दृष्टान्तः किमित्युत्तरत्रोपदिश्यते ? येन हेतुविभक्तेरनन्तरमिहैव न भण्यते, तथाहि - अत्र दृष्टान्ते भण्यमाने प्रतिज्ञादीनामिव द्विरूपस्यापि दृष्टान्तस्यार्हत्साधुलक्षणस्य एतावेव विपक्षतत्प्रतिषेधावुपपद्येते, ततश्च | साधुलक्षणस्य दृष्टान्तस्याशङ्कातत्प्रतिषेधावुत्तरत्र न पृथग् वक्तव्यौ भवतः, तथा च सत ग्रन्थलाघवं जायते, तथा प्रतिज्ञाहेतूदाहरणरूपाः सविशुद्धिकास्त्रयोऽप्यवयवाः ૩૨૩

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366