Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 339
________________ 2િ * * * E F | Aહુલ દશવૈકાલિકસૂર ભાગ-૧ ના અદય. ૧ નિર્યુક્તિ - ૧૪૧ विपक्षसाम्यादधिकृत एव विपक्षद्वारे लाघवार्थमभिधीयते, अन्यथेदमपि पृथग्द्वारं स्यात्, तथैव तत्प्रतिषेधोऽपि द्वारान्तरं प्राप्नोति, तथा च सति ग्रन्थगौरवं जायते, तस्माल्लाघवार्थमत्रैवोच्यत इत्यदोषः । आह-"दिलुतो आसंका तप्पडिसेहो"त्ति वचनात् । उत्तरत्र दृष्टान्तमभिधाय पुनराशङ्कां तत्प्रतिषेधं च वक्ष्यत्येव, तदाशङ्का च तद्विपक्ष एव, तत् किमर्थमिह पुनर्विपक्षप्रतिषेधावभिधीयते ?, उच्यते, अनन्तरपरम्पराभेदेन दृष्टान्तद्वैविध्यख्यापनार्थम्, यः खल्वनन्तरमुक्तोऽपि परोक्षत्वादागमगम्यत्वाद्दार्टान्तिकार्थसाधनायालं न भवति तत्प्रसिद्धये चाध्यक्षसिद्धो योऽन्य उच्यते स । परम्परादृष्टान्तः, तथा च तीर्थकरांस्तथा साधूश्च द्वावपि भिन्नावेवोत्तरत्र | दृष्टान्तावभिधास्येते, तत्र तीर्थकृल्लक्षणं दृष्टान्तमङ्गीकृत्येह विपक्षप्रतिषेधावुक्तौ, | साधूंस्त्वधिकृत्य तत्रैवाशङ्कातत्प्रतिषेधौ दर्शयिष्येते इत्यदोषः । પ્રશ્ન : દૃષ્ટાન્ત તો છેક સાતમો અવયવ છે. એ તો આગળ કહેશે. આ તો વિપક્ષ . નામનો પાંચમો અવયવ ચાલે છે. એમાં પહેલા ચાર અવયવનાં વિપક્ષ બતાવ્યા, એ તો | T બરાબર. પરંતુ દૃષ્ટાન્તનો વિપક્ષ બતાવવો યોગ્ય નથી. જ્યારે સાતમા અવયવ તરીકે || “ દષ્ટાન્તનું સ્વરૂપ કહેવાય, ત્યારે ત્યાં જ તેનો વિપક્ષ અને પછી એ વિપક્ષનો પ્રતિષેધ * કહેવો યોગ્ય છે. તો અહીં શા માટે દૃષ્ટાન્તનો વિપક્ષ અને એ વિપક્ષનો પ્રતિષેધ કહેવાય | છે ? નિ ઉત્તર : પ્રતિજ્ઞાદિ ચારનો વિપક્ષ અને દૃષ્ટાન્તનો વિપક્ષ વિપક્ષ તરીકે સમાન નિ ન હોવાથી આ અધિકૃત પાંચમાં વિપક્ષદ્વારમાં જ ચારના વિપક્ષની જેમ દેષ્ટાન્તનો વિપક્ષ ને શા પણ લાઘવને માટે કહ્યો છે. બાકી જો ક્રમશઃ જ પદાર્થ વર્ણવીએ, સાતમા દૃષ્ટાન્તદ્વાર શા # બાદ તેનો વિપક્ષ અને એ વિપક્ષનો પ્રતિષેધ... આમ બે જુદા દ્વારા માનવા પડે. અને ૪ ના જો એમ કરીએ તો ગ્રન્થનું ગૌરવ થાય. તેથી લાઘવને માટે પાંચમા દ્વારમાં જ રા | દૃષ્ટાન્તવિપક્ષ કહી દીધો છે. (એટલે એ દ્વારા જુદું ન કહેવું પડે, એટલે જ દૃષ્ટાન્તવિપક્ષનાં ને પ્રતિષેધરૂપ ધાર પણ જુદું ન કહેવું પડે... આમ લાઘવ થાય.) આમ અહીં કોઈ દોષ નથી. | પ્રશ્ન : તમે લાઘવની વાત કરો છો, પરંતુ આગળ સાતમું દ્વાર દૃષ્ટાન્ત, પછી આઠમું * દ્વાર દષ્ટાન્તઆશંકા અને નવમું દ્વાર આશંકાપ્રતિષેધ કહેવાના જ છો. હવે દષ્ટાન્તાશંકા " એટલે દષ્ટાન્તવિપક્ષ જ છે. (એટલે જ ત—તિષેધ પણ દષ્ટાન્તવિપક્ષપ્રતિષેધ જ ગણાય.) * છે. તો પછી જયારે દષ્ટાન્તનાં વિપક્ષ અને તત્વતિષેધ ૮-૯ દ્વાર તરીકે કહેવાના જ છે, ત્યારે ) લ =

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366