Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 334
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ - ૧૩૯ અધ્ય. ૧ નિયુક્તિ तिष्ठत्यस्मिन्निति स्थानम्, धर्मश्चासौ स्थानं च धर्मस्थानम्, स्थानम् - आलय:, तस्मिन् स्थिताः, तुरयमेवकारार्थः, स चावधारणे, अयं चोपरिष्टात् क्रियया सह योक्ष्यते, 'यद्' यस्मात्, किंभूते धर्मस्थाने ? – 'परमे' प्रधाने, किम् ? - सुरेन्द्रादिभिः पूज्यन्त एवेति वाक्यशेष:, इति तृतीयोऽवयवः, ટીકાર્થ : દેવોવડે આ ધર્મ પૂજિત છે... આ હેતુ છે. અહીં દેવનું ગ્રહણ ઈન્દ્ર વગેરેનું ઉપલક્ષણ છે. અર્થાત્ સુર શબ્દથી દેવની જેમ ઈન્દ્ર વગેરે પણ ગણી લેવા. न मो રૂતિ શબ્દ ઉપપ્રદર્શનમાં છે. (એટલે કે સૂરપૂર્ત્તિતઃ એ પ્રમાણેનો આકાર દેખાડનાર આ કૃતિ શબ્દ છે...) S S स्त પ્રશ્ન : હેતુ તો પ્રથમા વિભક્તિમાં ન હોય, આ તો પ્રથમા વિભક્તિમાં શબ્દ સ્ત્ર છે. એને હેતુ કેમ કહેવાય ? ઉત્તર : આ વાક્ય હેતુ નથી. પણ હેતુ અર્થને સુચવનાર આ વાક્ય છે. હેતુ તો સુરેન્દ્રાવિપૂનિતત્વાત્ એ પ્રમાણે જાણવો. 3 આ હેતુ પક્ષમાં સિદ્ધ છે એટલે કે ‘ધર્મ ખરેખર દેવાદિપૂજિત છે' એ વાતને દેખાડતાં 碰 કહે છે કે ઉત્કૃષ્ટ ધર્મસ્થાનમાં રહેલાઓ દેવેન્દ્રાદિથી પૂજાય છે. એટલે ધર્મ દેવાદિપૂજિત હોવાની વાત તો સિદ્ધ જ છે. न (ભાવાર્થ એ છે કે ચારિત્રરૂપ ઉત્કૃષ્ટધર્મસ્થાનમાં રહેલાઓ દેવેન્દ્રોને પણ પૂજનીય બન્યા છે. બને છે માટે માનવું જોઈએ કે ધર્મ એ દેવેન્દ્રાંદિપૂજિત છે.) હવે ગાથાનાં શબ્દોનો અર્થ જોઈએ. ધમ્મટ્ઠાને નિયા ૩ નં પરમે આટલા શબ્દો છે. મૈં शा शा न એમાં ધર્મશબ્દ પૂર્વવત્ સમજવો. જેમાં જીવાદિ રહે તે સ્થાન. ધર્મરૂપ સ્થાન તે ધર્મસ્થાન. સ્થાન એટલે આલય = આધાર. તુ શબ્દ વકારાર્થવાળો છે, અને વકાર T અવધારણમાં છે. એ ઉપર ક્રિયાપદની સાથે જોડશે. થવું - યસ્માત્ અર્થ લેવો. મા પરમે શબ્દ ધર્મસ્થાનનું વિશેષણ છે. યા સુરેન્દ્રાવિમિ: પૂજ્યન્તે વ આવું ગાથામાં લખેલું નથી, પણ વાક્યનાં શેષ રૂપ સમજવું. એટલે કે એ બહારથી લઈ લેવું. આ ત્રીજો અવયવ પૂર્ણ થયો. 396 त FFF * * *

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366