Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 336
________________ સુખ દશવૈકાલિકસૂટા ભાગ-૧ હુ કહુ જ અધ્ય. ૧ નિયુક્તિ - ૧૪૦ છે પણ લોકમંગલની બુદ્ધિથી નમે છે.” આ પ્રથમ બે અવયવનો વિપક્ષ છે. & व्याख्या-इह विपक्षः पञ्चम इत्युक्तम्, स चायम्-प्रतिज्ञाविभक्त्योरिति, जिना: तीर्थकराः तेषां वचनम्-आगमलक्षणं तस्मिन् प्रद्विष्टा-अप्रीता इति समासस्तान्, है • अपिशब्दादप्रद्विष्टानपि, हु इत्ययं निपातोऽवधारणार्थः अस्थानप्रयुक्तश्च, स्थानं तु । दर्शयिष्यामः, 'श्शरादीन' श्वशुरो-लोकप्रसिद्धः, आदिशब्दात्पित्रादिपरिग्रहः, न विद्यते न धर्मे रुचिर्येषां तेऽधर्मरुचयस्तान्, अपिशब्दाद्धर्मरुचीनपि, किम् ?-'मङ्गलबुद्ध्या' न मो मङ्गलप्रधानया धिया, मङ्गलबुद्ध्यैव नामङ्गलबुद्ध्येत्येवमवधारणस्थानम्, किम् ?-मो 'जनो' लोकः, प्रकर्षेण नमति प्रणमति, 'आद्यद्वयविपक्ष' इति अत्राद्यद्वयं प्रतिज्ञा । स्त तच्छुद्धिश्च तस्य विपक्षः साध्यादिविपर्यय इति आद्यद्वयविपक्षः, तत्राधर्मरुचीनपि मङ्गलबुद्ध्या जनः प्रणमतीत्यनेन प्रतिज्ञाविपक्षमाह, तेषामधर्माव्यतिरेकात्, जिनवचनप्रद्विष्टानपीत्यनेन तु तच्छुद्धेः, तत्रापि हेतुप्रयोगप्रवृत्त्या धर्मसिद्धेरिति गाथार्थः | ૨૪ | ને ટીકાર્થ : અહીં “વિપક્ષ, પાંચમો અવયવ છે” એમ કહેલું. પણ તે કોનો વિપક્ષ ? HT | એનું સ્પષ્ટીકરણ આ છે કે આ વિપક્ષ પ્રતિજ્ઞાનો અને પ્રતિજ્ઞાવિભક્તિનો છે. એટલે કે પ્રથમ બે અવયવનો આ વિપક્ષ છે. જેઓ તીર્થંકરનાં આગમરૂપ વચન ઉપર પ્રીતિરહિત છે, વૈષવાળા છે, ધર્મમાં રુચિ ત્રિ Lજેમને નથી તેવા જેઓ છે, લોકો એમને મંગલબુદ્ધિથી નમે છે. આ પહેલા બે અવયવનો , વિપક્ષ છે. વિપક્ષ એટલે સાધ્યાદિવિપર્યય (સાધ્યાદિ-અભાવ) (સસરા વગેરેમાં લોકપૂજિતત્વ હેતુ છે. પણ ઉત્કૃષ્ટ મંગલત્વ સાધ્ય નથી. અર્થાત્ સાધ્યાભાવ છે. આનું નામ જ વિપક્ષ છે.) આમાં નિવયUTધુ વિ માં જે પ શબ્દ છે, તેનાથી જિનવચન-અષીઓ ITI પણ લઈ લેવા. પ્રથમ, દ્વિ માં જે પિ શબ્દ છે, તેનાથી ધર્મરુચિવાળાઓ પણ લઈ લેવા. હુ શબ્દ નિપાત છે. તે અવધારણમાં છે. તે અસ્થાને પ્રયોગ કરાયેલો છે. " એનું સ્થાન અમે દેખાડીશું. સસુરા માં શપુર તો લોકમાં પ્રસિદ્ધ જ છે. આદિ શબ્દથી * પિતા વગેરેનું ગ્રહણ કરવું. * “આ સસરા વગેરે મંગલ છે” એ પ્રમાણે મંગલની પ્રધાનતાવાળી બુદ્ધિથી લોકો * ૨ એમને વંદન કરે છે. ફુ નો અન્વય અહીં કરવાનો છે. એટલે અર્થ આમ થશે કે આ હરિ હરિ હિત ૩૧૯ જુહિક હિત્ર 45 ૬ = = મ = ષ * * Aa *

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366